Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8917
તારા આવ્યા આવ્યાના, વાગે મારા દિલમાં ભણકારા
Tārā āvyā āvyānā, vāgē mārā dilamāṁ bhaṇakārā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8917

તારા આવ્યા આવ્યાના, વાગે મારા દિલમાં ભણકારા

  No Audio

tārā āvyā āvyānā, vāgē mārā dilamāṁ bhaṇakārā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18404 તારા આવ્યા આવ્યાના, વાગે મારા દિલમાં ભણકારા તારા આવ્યા આવ્યાના, વાગે મારા દિલમાં ભણકારા

પલકમાં આવે ને પલકમાં ઓજલ થાય, કેમ કરી પલકમાં સમાવવા

રમત માંડે જ્યાં દિલડા સાથે, પડી જાય દિલ ત્યાં મૂંઝવણમાં

નજરમાં આવે કે ના આવે તું, રહેજે સાથે ને સાથે તો ભણકારામાં

નયનો જોવાને છે આતુર, દિલ મળવા આતુર, નીંદ નાખે મીઠા વીંઝણાં

વાગે મીઠી બંસરી ભણકારાની, જાય મળી મીઠી સમાધિ પલકારામાં

દિલમાં બોલે ના ઉલ્હાકારા, મળી જાય ભણકારાના હાશકારા

દુઃખદર્દ ના સતાવે, મળી જાય જ્યાં ભણકારાના હાશકારા

ભરી છે હૈયામાં અનોખી હાશ, પડશે સાચા એકવાર ભણકારા

ફરે છે નજર તો ચારે પાસ, જોવા ફલિત થાતા ભણકારા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā āvyā āvyānā, vāgē mārā dilamāṁ bhaṇakārā

palakamāṁ āvē nē palakamāṁ ōjala thāya, kēma karī palakamāṁ samāvavā

ramata māṁḍē jyāṁ dilaḍā sāthē, paḍī jāya dila tyāṁ mūṁjhavaṇamāṁ

najaramāṁ āvē kē nā āvē tuṁ, rahējē sāthē nē sāthē tō bhaṇakārāmāṁ

nayanō jōvānē chē ātura, dila malavā ātura, nīṁda nākhē mīṭhā vīṁjhaṇāṁ

vāgē mīṭhī baṁsarī bhaṇakārānī, jāya malī mīṭhī samādhi palakārāmāṁ

dilamāṁ bōlē nā ulhākārā, malī jāya bhaṇakārānā hāśakārā

duḥkhadarda nā satāvē, malī jāya jyāṁ bhaṇakārānā hāśakārā

bharī chē haiyāmāṁ anōkhī hāśa, paḍaśē sācā ēkavāra bhaṇakārā

pharē chē najara tō cārē pāsa, jōvā phalita thātā bhaṇakārā
Scan Image

Gujarati Bhajan no. 8917 by Satguru Devendra Ghia - Kaka
First...891489158916...Last