1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18405
હોય પ્રેમ કે હોય વેર, આખર તો મળે જગમાં, બંનેના લિસોટા

જાય લિસોટા તો વાંચતા, જાય જીવનમાં જ્યાં એ બંને ઘૂંટાતા
દુઃખદર્દ રહ્યું છે જીવનને પિસતું, રહ્યા છે દિલ એમાં પિસાતા
મળે ના મારગ જ્યાં એમાંથી, રહ્યા છીએ એને તો નીભાવતા
ચેત્યા ના જીવનમાં જ્યાં, દુઃખદર્દ રહ્યા સ્થાન દિલમાં જમાવતા
નાચયા જીવન તો એમાં, રહ્યા જગમાં જીવનને તો એમાં નચાવતા
કદી ત્રાસ ઉપજાવતા, કદી અચંબામાં નાખતા, રહ્યા જીવનને રમાડતા
લિસોટાઓથી ભર્યા જીવન એમાં, હવે નથી લિસોટાઓ ઉકેલાતા
ભૂંસ્યા વિના લિસોટા, નથી જીવનમાં નવા લિસોટા પડાતા
ના ભુંસાય એવા પાડવા લિસોટા, પડશે ખૂબ ઊંડા એને ઘૂંટવા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hōya prēma kē hōya vēra, ākhara tō malē jagamāṁ, baṁnēnā lisōṭā
jāya lisōṭā tō vāṁcatā, jāya jīvanamāṁ jyāṁ ē baṁnē ghūṁṭātā
duḥkhadarda rahyuṁ chē jīvananē pisatuṁ, rahyā chē dila ēmāṁ pisātā
malē nā māraga jyāṁ ēmāṁthī, rahyā chīē ēnē tō nībhāvatā
cētyā nā jīvanamāṁ jyāṁ, duḥkhadarda rahyā sthāna dilamāṁ jamāvatā
nācayā jīvana tō ēmāṁ, rahyā jagamāṁ jīvananē tō ēmāṁ nacāvatā
kadī trāsa upajāvatā, kadī acaṁbāmāṁ nākhatā, rahyā jīvananē ramāḍatā
lisōṭāōthī bharyā jīvana ēmāṁ, havē nathī lisōṭāō ukēlātā
bhūṁsyā vinā lisōṭā, nathī jīvanamāṁ navā lisōṭā paḍātā
nā bhuṁsāya ēvā pāḍavā lisōṭā, paḍaśē khūba ūṁḍā ēnē ghūṁṭavā
|