1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18454
છું એક માગનાર ને છે તું દેનાર આ સંબંધ આપણો સાચો છે
છું એક માગનાર ને છે તું દેનાર આ સંબંધ આપણો સાચો છે
છે તું તો જગજનની છું એક બાળ તારો, આ સંબંધ આપણો સાચો છે
છું એક દુઃખી છે તું દુઃખ દૂર કરનારી, આ સંબંધ આપણો સાચો છે
છું એક મૂંઝાયેલો માનવી, છે તું મૂંઝવણ દૂરકરનાર આ સંબંધ આપણો સાચો છે
દર્દે દર્દે દીવાનો બની ફરનાર. છે તું દૂર કરનાર, આ સંબંધ આપણો સાચો છે
છું સર્જન તારુ છે તું સર્જનહાર, આ સંબંધ આપણો સાચે છે
છું પ્રિયા તારી છો પ્રિયતમ તમે મારા, આ સંબંધ આપણો સાચો છે
છે નજર તું મારી , છું એક દષ્ય તારું, આ સંબંધ આપણો સાચો છે
નથી દૂર નથી પાસે છે રગેં રગમાં વ્યાપનાર, આ સંબંધ આપણો સાચો છે
તું ને હું નથી કાંઈ જુદા, છીએ એકના એક, આ સંબંધ આપણો સાચો છે
https://www.youtube.com/watch?v=TY1k2oOaSdU
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છું એક માગનાર ને છે તું દેનાર આ સંબંધ આપણો સાચો છે
છે તું તો જગજનની છું એક બાળ તારો, આ સંબંધ આપણો સાચો છે
છું એક દુઃખી છે તું દુઃખ દૂર કરનારી, આ સંબંધ આપણો સાચો છે
છું એક મૂંઝાયેલો માનવી, છે તું મૂંઝવણ દૂરકરનાર આ સંબંધ આપણો સાચો છે
દર્દે દર્દે દીવાનો બની ફરનાર. છે તું દૂર કરનાર, આ સંબંધ આપણો સાચો છે
છું સર્જન તારુ છે તું સર્જનહાર, આ સંબંધ આપણો સાચે છે
છું પ્રિયા તારી છો પ્રિયતમ તમે મારા, આ સંબંધ આપણો સાચો છે
છે નજર તું મારી , છું એક દષ્ય તારું, આ સંબંધ આપણો સાચો છે
નથી દૂર નથી પાસે છે રગેં રગમાં વ્યાપનાર, આ સંબંધ આપણો સાચો છે
તું ને હું નથી કાંઈ જુદા, છીએ એકના એક, આ સંબંધ આપણો સાચો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chuṁ ēka māganāra nē chē tuṁ dēnāra ā saṁbaṁdha āpaṇō sācō chē
chē tuṁ tō jagajananī chuṁ ēka bāla tārō, ā saṁbaṁdha āpaṇō sācō chē
chuṁ ēka duḥkhī chē tuṁ duḥkha dūra karanārī, ā saṁbaṁdha āpaṇō sācō chē
chuṁ ēka mūṁjhāyēlō mānavī, chē tuṁ mūṁjhavaṇa dūrakaranāra ā saṁbaṁdha āpaṇō sācō chē
dardē dardē dīvānō banī pharanāra. chē tuṁ dūra karanāra, ā saṁbaṁdha āpaṇō sācō chē
chuṁ sarjana tāru chē tuṁ sarjanahāra, ā saṁbaṁdha āpaṇō sācē chē
chuṁ priyā tārī chō priyatama tamē mārā, ā saṁbaṁdha āpaṇō sācō chē
chē najara tuṁ mārī , chuṁ ēka daṣya tāruṁ, ā saṁbaṁdha āpaṇō sācō chē
nathī dūra nathī pāsē chē ragēṁ ragamāṁ vyāpanāra, ā saṁbaṁdha āpaṇō sācō chē
tuṁ nē huṁ nathī kāṁī judā, chīē ēkanā ēka, ā saṁbaṁdha āpaṇō sācō chē
|
|