Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 357 | Date: 06-Feb-1986
જ્યાં પણ જઈશ માડી તું હશે, ખૂણેખૂણામાં પણ તું વસે
Jyāṁ paṇa jaīśa māḍī tuṁ haśē, khūṇēkhūṇāmāṁ paṇa tuṁ vasē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 357 | Date: 06-Feb-1986

જ્યાં પણ જઈશ માડી તું હશે, ખૂણેખૂણામાં પણ તું વસે

  No Audio

jyāṁ paṇa jaīśa māḍī tuṁ haśē, khūṇēkhūṇāmāṁ paṇa tuṁ vasē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-02-06 1986-02-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1846 જ્યાં પણ જઈશ માડી તું હશે, ખૂણેખૂણામાં પણ તું વસે જ્યાં પણ જઈશ માડી તું હશે, ખૂણેખૂણામાં પણ તું વસે

નજર ખોલી જોઉં ત્યાં તું હશે, સર્વમાં રહીને માડી તું હસે

ચરણ લઈ જાયે, તારી જ્યાં મરજી હશે, તારી ઇચ્છા વિના પાંદડું ના હાલે

સંજોગે મેળાપ થાય, હૈયામાં તું હશે, સંજોગો પણ તુજથી નમી પડે

ક્યાં સુધી માનવ વખાણ કરે, જ્યાં સુધી બુદ્ધિમાં તું આવી રહે

પાત્ર વિના જળ ના ટકી રહે, તારી શક્તિ વિના સૌ અટકી પડે

લીલા તારી જાણે તે વંદન કરે, હૈયું એનું તારા પ્રેમથી ભર્યું રહે

મદ-અહંકાર હૈયેથી વિદાય લે, જ્યારે તું એવી કૃપા કરે

નામ ધર્યાં અનેક, કાર્યો કર્યાં અનેક, શબ્દ દેહે તું જુદી દીસે

સર્વે નામોમાં ભરી શક્તિ તારી, શક્તિરૂપે તો છે તું એક
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jyāṁ paṇa jaīśa māḍī tuṁ haśē, khūṇēkhūṇāmāṁ paṇa tuṁ vasē

najara khōlī jōuṁ tyāṁ tuṁ haśē, sarvamāṁ rahīnē māḍī tuṁ hasē

caraṇa laī jāyē, tārī jyāṁ marajī haśē, tārī icchā vinā pāṁdaḍuṁ nā hālē

saṁjōgē mēlāpa thāya, haiyāmāṁ tuṁ haśē, saṁjōgō paṇa tujathī namī paḍē

kyāṁ sudhī mānava vakhāṇa karē, jyāṁ sudhī buddhimāṁ tuṁ āvī rahē

pātra vinā jala nā ṭakī rahē, tārī śakti vinā sau aṭakī paḍē

līlā tārī jāṇē tē vaṁdana karē, haiyuṁ ēnuṁ tārā prēmathī bharyuṁ rahē

mada-ahaṁkāra haiyēthī vidāya lē, jyārē tuṁ ēvī kr̥pā karē

nāma dharyāṁ anēka, kāryō karyāṁ anēka, śabda dēhē tuṁ judī dīsē

sarvē nāmōmāṁ bharī śakti tārī, śaktirūpē tō chē tuṁ ēka
English Explanation Increase Font Decrease Font

Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions about the Divine Mother to be omnipresent-

Wherever I go Mother you will be present, You will be present in every nook and corner

When I open my eyes You will be present, Your presence will be found in everyone

Wherever You wish, Your footsteps will go, a leaf will also not ruffle without Your permission

The meeting will take place by chance, You will be present in their hearts, even the circumstances will bow before You

Till when would the human praise You, till You occupy the place in their mind

The water will not be retained without the container, everything will come to a standstill without Your power

Those who know the games played by You bow to You, their heart is filled with Your love

The impure ego shall depart, when You bless their soul

You have derived many names, have done many deeds, every word will portray Your different forms

Every name of Yours contains Your power, You are The only Powerful One.

Hence, Kakaji here mentions that The Supreme Being, The Divine Mother is omnipresent and omniscient.
Scan Image

Gujarati Bhajan no. 357 by Satguru Devendra Ghia - Kaka
First...355356357...Last