Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 356 | Date: 06-Feb-1986
વીજળીના ચમકારા માડી, એ તો આંખોથી દેખાય
Vījalīnā camakārā māḍī, ē tō āṁkhōthī dēkhāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 356 | Date: 06-Feb-1986

વીજળીના ચમકારા માડી, એ તો આંખોથી દેખાય

  No Audio

vījalīnā camakārā māḍī, ē tō āṁkhōthī dēkhāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-02-06 1986-02-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1845 વીજળીના ચમકારા માડી, એ તો આંખોથી દેખાય વીજળીના ચમકારા માડી, એ તો આંખોથી દેખાય

તારી કૃપાના ચમકારા માડી, એ તો અનુભવે સમજાય

લીલા કરતી તું તો માડી, ક્યાંય દેખી ના દેખાય

બુદ્ધિ નથી દેખાતી ક્યાંય માડી, એમાં તારી શક્તિ દેખાય

એક બુંદમાંથી માનવ સર્જ્યો માડી, તારી શક્તિ ભરી એમાં

કર્તા તું તો જગની રહી માડી, તોય માનવ મનમાં ફુલાય

શ્વાસેશ્વાસની રચયિતા તું માડી, તારી ઇચ્છાથી જ લેવાય

તારી શક્તિથી માનવ ચાલે માડી, તોય હૈયે અહં ના સમાય

પાપીના હૈયામાં વસીને માડી, એનું પરિવર્તન કરી જાય

તારી કૃપા ઊતરે જેના ઉપર માડી, તેને જ તારાં દર્શન થાય

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vījalīnā camakārā māḍī, ē tō āṁkhōthī dēkhāya

tārī kr̥pānā camakārā māḍī, ē tō anubhavē samajāya

līlā karatī tuṁ tō māḍī, kyāṁya dēkhī nā dēkhāya

tārī kr̥pānā camakārā māḍī, ē tō anubhavē samajāya

buddhi nathī dēkhātī kyāṁya māḍī, ēmāṁ tārī śakti dēkhāya

tārī kr̥pānā camakārā māḍī, ē tō anubhavē samajāya

ēka buṁdamāṁthī mānava sarjyō māḍī, tārī śakti bharī ēmāṁ

tārī kr̥pānā camakārā māḍī, ē tō anubhavē samajāya

kartā tuṁ tō jaganī rahī māḍī, tōya mānava manamāṁ phulāya

tārī kr̥pānā camakārā māḍī, ē tō anubhavē samajāya

śvāsēśvāsanī racayitā tuṁ māḍī, tārī icchāthī ja lēvāya

tārī kr̥pānā camakārā māḍī, ē tō anubhavē samajāya

tārī śaktithī mānava cālē māḍī, tōya haiyē ahaṁ nā samāya

tārī kr̥pānā camakārā māḍī, ē tō anubhavē samajāya

pāpīnā haiyāmāṁ vasīnē māḍī, ēnuṁ parivartana karī jāya

tārī kr̥pānā camakārā māḍī, ē tō anubhavē samajāya

tārī kr̥pā ūtarē jēnā upara māḍī, tēnē ja tārāṁ darśana thāya

tārī kr̥pānā camakārā māḍī, ē tō anubhavē samajāya
English Explanation Increase Font Decrease Font

Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers is an avid devotee of the Divine Mother mentions about the powers of the Divine Mother and she bestows Her blessings and grace on the mortal being-

The flashes of lightning Mother, can be seen with the naked eye

The miracles of your blessings and grace Mother, need to be experienced

The games played by you Mother, cannot be seen anywhere

The miracles of your blessings and grace Mother, need to be experienced

The intellect cannot be seen anywhere Mother, Your strength can be seen

The miracles of your blessings and grace Mother, need to be experienced

You have created the human from one drop Mother, You filled it with your strength and power

The miracles of your blessings and grace Mother, need to be experienced

You are doing everything for the world Mother, yet the man glorifies himself

The miracles of your blessings and grace Mother, need to be experienced

You have created every breath Mother, one can breathe only with Your permission

The miracles of your blessings and grace Mother, need to be experienced

The man can walk only with Your power Mother, yet his ego does not disappear

The miracles of your blessings and grace Mother, need to be experienced

You inhabit in the heart of the evil doer Mother, and transform him

The miracles of your blessings and grace Mother, need to be experienced

The person who receives Your grace and blessings Mother, will see You appear

The miracles of your blessings and grace Mother, need to be experienced
Scan Image

Gujarati Bhajan no. 356 by Satguru Devendra Ghia - Kaka
First...355356357...Last