Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8991
અધર્મ ધર્મના કપડા પહેરી જો ધર્મ બની જાશે, તો ધર્મનું શું થાશે
Adharma dharmanā kapaḍā pahērī jō dharma banī jāśē, tō dharmanuṁ śuṁ thāśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8991

અધર્મ ધર્મના કપડા પહેરી જો ધર્મ બની જાશે, તો ધર્મનું શું થાશે

  No Audio

adharma dharmanā kapaḍā pahērī jō dharma banī jāśē, tō dharmanuṁ śuṁ thāśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18478 અધર્મ ધર્મના કપડા પહેરી જો ધર્મ બની જાશે, તો ધર્મનું શું થાશે અધર્મ ધર્મના કપડા પહેરી જો ધર્મ બની જાશે, તો ધર્મનું શું થાશે

જગમાં અધર્મની જ્યાં બોલબાલા બોલાશે, તો ધર્મનું શું થાશે

પ્રેમભર્યા હૈયામાં જો કૂડકપટ આવી વસશે , તો ધર્મનું શું થાશે

જગમાં જૂંઠું બોલવું જો ચાલાકીમાં ખપશે , તો ધર્મનું શું થાશે

સત્યને જો લાત મળશે અસત્ય જો પૂજાશે, તો ધર્મનું શું થાશે

પાપ પુણ્યની તો જો વ્યાખ્યા બદલાઈ જાશે, તો ધર્મનું શું થાશે

હૈયે હૈયામાં ખોટું કરવાની વૃત્તિ વધતી જાશે, તો ધર્મનું શું થાશે

પ્રેમની નદીયું સુકાતી જાશે, વેરના ઝરણાં ફૂટતા જાશે, તો ધર્મનું શું થાશે

હૈયે હૈયામાં દુઃખની વર્ષા વરસતી હશે, તો ધર્મનું શું થાશે

વચનો છૂટા હાથે દેવાશે, ના પાળવા ની ચિંતા હશે તો ધર્મનું શું થાશે
View Original Increase Font Decrease Font

અધર્મ ધર્મના કપડા પહેરી જો ધર્મ બની જાશે, તો ધર્મનું શું થાશે

જગમાં અધર્મની જ્યાં બોલબાલા બોલાશે, તો ધર્મનું શું થાશે

પ્રેમભર્યા હૈયામાં જો કૂડકપટ આવી વસશે , તો ધર્મનું શું થાશે

જગમાં જૂંઠું બોલવું જો ચાલાકીમાં ખપશે , તો ધર્મનું શું થાશે

સત્યને જો લાત મળશે અસત્ય જો પૂજાશે, તો ધર્મનું શું થાશે

પાપ પુણ્યની તો જો વ્યાખ્યા બદલાઈ જાશે, તો ધર્મનું શું થાશે

હૈયે હૈયામાં ખોટું કરવાની વૃત્તિ વધતી જાશે, તો ધર્મનું શું થાશે

પ્રેમની નદીયું સુકાતી જાશે, વેરના ઝરણાં ફૂટતા જાશે, તો ધર્મનું શું થાશે

હૈયે હૈયામાં દુઃખની વર્ષા વરસતી હશે, તો ધર્મનું શું થાશે

વચનો છૂટા હાથે દેવાશે, ના પાળવા ની ચિંતા હશે તો ધર્મનું શું થાશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

adharma dharmanā kapaḍā pahērī jō dharma banī jāśē, tō dharmanuṁ śuṁ thāśē

jagamāṁ adharmanī jyāṁ bōlabālā bōlāśē, tō dharmanuṁ śuṁ thāśē

prēmabharyā haiyāmāṁ jō kūḍakapaṭa āvī vasaśē , tō dharmanuṁ śuṁ thāśē

jagamāṁ jūṁṭhuṁ bōlavuṁ jō cālākīmāṁ khapaśē , tō dharmanuṁ śuṁ thāśē

satyanē jō lāta malaśē asatya jō pūjāśē, tō dharmanuṁ śuṁ thāśē

pāpa puṇyanī tō jō vyākhyā badalāī jāśē, tō dharmanuṁ śuṁ thāśē

haiyē haiyāmāṁ khōṭuṁ karavānī vr̥tti vadhatī jāśē, tō dharmanuṁ śuṁ thāśē

prēmanī nadīyuṁ sukātī jāśē, vēranā jharaṇāṁ phūṭatā jāśē, tō dharmanuṁ śuṁ thāśē

haiyē haiyāmāṁ duḥkhanī varṣā varasatī haśē, tō dharmanuṁ śuṁ thāśē

vacanō chūṭā hāthē dēvāśē, nā pālavā nī ciṁtā haśē tō dharmanuṁ śuṁ thāśē
Scan Image

Gujarati Bhajan no. 8991 by Satguru Devendra Ghia - Kaka
First...898689878988...Last