Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9017 | Date: 19-Dec-2001
ઝાંઝરના ઝમકારે રે માડી, તમે આવો આવો ને આવો
Jhāṁjharanā jhamakārē rē māḍī, tamē āvō āvō nē āvō
Hymn No. 9017 | Date: 19-Dec-2001

ઝાંઝરના ઝમકારે રે માડી, તમે આવો આવો ને આવો

  No Audio

jhāṁjharanā jhamakārē rē māḍī, tamē āvō āvō nē āvō

2001-12-19 2001-12-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18504 ઝાંઝરના ઝમકારે રે માડી, તમે આવો આવો ને આવો ઝાંઝરના ઝમકારે રે માડી, તમે આવો આવો ને આવો

સહુનાં હૈયે આનંદ આજ, તમે છલકાવો ને છલકાવો

પ્રેમનીતરતી આંખડીએ, સહુને પ્રેમમાં ભીંજાવો ને ભીંજાવો

આવી સહુને હૈયે આજ, ગરબા હોંશે ગવરાવો ને ગવરાવો

આવી સહુને હૈયે આજ, મંગળ વરસાવો ને વરસાવો

ભાવે ભીંજવી હૈયા એવાં, માયાને દૂર હટાવો ને હટાવો

દુઃખદર્દમાં રહ્યા રાચતા, આજ આનંદમાં તરબોળ બનાવો ને બનાવો

ભાવ તમારા, દિલ તમારું, હોંશે ગરબે રમાડો ને રમાડો

ખુલ્લાં દિલનું હાસ્ય તમારું, આજ વરસાવો ને વરસાવો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jhāṁjharanā jhamakārē rē māḍī, tamē āvō āvō nē āvō

sahunāṁ haiyē ānaṁda āja, tamē chalakāvō nē chalakāvō

prēmanītaratī āṁkhaḍīē, sahunē prēmamāṁ bhīṁjāvō nē bhīṁjāvō

āvī sahunē haiyē āja, garabā hōṁśē gavarāvō nē gavarāvō

āvī sahunē haiyē āja, maṁgala varasāvō nē varasāvō

bhāvē bhīṁjavī haiyā ēvāṁ, māyānē dūra haṭāvō nē haṭāvō

duḥkhadardamāṁ rahyā rācatā, āja ānaṁdamāṁ tarabōla banāvō nē banāvō

bhāva tamārā, dila tamāruṁ, hōṁśē garabē ramāḍō nē ramāḍō

khullāṁ dilanuṁ hāsya tamāruṁ, āja varasāvō nē varasāvō
Scan Image

Gujarati Bhajan no. 9017 by Satguru Devendra Ghia - Kaka
First...901390149015...Last