Hymn No. 9016 | Date: 19-Dec-2001
દેખાય નહીં સાથ જાણવો એને તો છે મુશ્કેલ
dēkhāya nahīṁ sātha jāṇavō ēnē tō chē muśkēla
2001-12-19
2001-12-19
2001-12-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18503
દેખાય નહીં સાથ જાણવો એને તો છે મુશ્કેલ
દેખાય નહીં સાથ જાણવો એને તો છે મુશ્કેલ
ના દેખાતાની દુશ્મનીથી બચવું પણ છે મુશ્કેલ
ના દેખાતા, મનને સોંપ્યું જાણવા, બચાવવું બન્યું મુશ્કેલ
દેખાય નહીં પ્રેમ જીવનમાં, સમજવો એને છે મુશ્કેલ
ન દેખાતા શ્વાસ ઉપર વિશ્વાસ રાખવો છે મુશ્કેલ
છે અદૃશ્ય કર્મ સહુનાં જાણવાં, એને તો છે મુશ્કેલ
દેખાતા નથી વિચારો જીવનમાં, જાણવા તો છે મુશ્કેલ
દેખાતું નથી તકદીર જીવનમાં, સમજવું એને છે મુશ્કેલ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દેખાય નહીં સાથ જાણવો એને તો છે મુશ્કેલ
ના દેખાતાની દુશ્મનીથી બચવું પણ છે મુશ્કેલ
ના દેખાતા, મનને સોંપ્યું જાણવા, બચાવવું બન્યું મુશ્કેલ
દેખાય નહીં પ્રેમ જીવનમાં, સમજવો એને છે મુશ્કેલ
ન દેખાતા શ્વાસ ઉપર વિશ્વાસ રાખવો છે મુશ્કેલ
છે અદૃશ્ય કર્મ સહુનાં જાણવાં, એને તો છે મુશ્કેલ
દેખાતા નથી વિચારો જીવનમાં, જાણવા તો છે મુશ્કેલ
દેખાતું નથી તકદીર જીવનમાં, સમજવું એને છે મુશ્કેલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dēkhāya nahīṁ sātha jāṇavō ēnē tō chē muśkēla
nā dēkhātānī duśmanīthī bacavuṁ paṇa chē muśkēla
nā dēkhātā, mananē sōṁpyuṁ jāṇavā, bacāvavuṁ banyuṁ muśkēla
dēkhāya nahīṁ prēma jīvanamāṁ, samajavō ēnē chē muśkēla
na dēkhātā śvāsa upara viśvāsa rākhavō chē muśkēla
chē adr̥śya karma sahunāṁ jāṇavāṁ, ēnē tō chē muśkēla
dēkhātā nathī vicārō jīvanamāṁ, jāṇavā tō chē muśkēla
dēkhātuṁ nathī takadīra jīvanamāṁ, samajavuṁ ēnē chē muśkēla
|
|