Hymn No. 9097 | Date: 04-Jan-2002
કોઈ હશે ભલે નાના, કોઈ હશે તો મોટા
kōī haśē bhalē nānā, kōī haśē tō mōṭā
2002-01-04
2002-01-04
2002-01-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18584
કોઈ હશે ભલે નાના, કોઈ હશે તો મોટા
કોઈ હશે ભલે નાના, કોઈ હશે તો મોટા
પ્રભુને મન જગમાં તો છે સહુ સરખા ને સરખા
કોઈ હશે તો પાપી, કોઈ હશે પરમ પુણ્યશાળી
પ્રભુને તો છે એ સંતાન એનાં ને એનાં
કર્મથી રહ્યા છે જગ જ્યાં આ ચલાવતા
કોઈનાં કર્મેની વચ્ચે નથી આડા એ આવતા
સમજદારીના સ્વાંગમાં વેર જો કોઈ વાળતા
આવે પ્રભુ ત્યારે વ્હારે, આડે હાથ ત્યારે ધરતા
હૈયા જેના પ્રેમ પૂરમાં રહે નહાતાં ને નહાતાં
લાગ્યા સદા પ્રભુને એ તો વ્હાલા ને વ્હાલા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કોઈ હશે ભલે નાના, કોઈ હશે તો મોટા
પ્રભુને મન જગમાં તો છે સહુ સરખા ને સરખા
કોઈ હશે તો પાપી, કોઈ હશે પરમ પુણ્યશાળી
પ્રભુને તો છે એ સંતાન એનાં ને એનાં
કર્મથી રહ્યા છે જગ જ્યાં આ ચલાવતા
કોઈનાં કર્મેની વચ્ચે નથી આડા એ આવતા
સમજદારીના સ્વાંગમાં વેર જો કોઈ વાળતા
આવે પ્રભુ ત્યારે વ્હારે, આડે હાથ ત્યારે ધરતા
હૈયા જેના પ્રેમ પૂરમાં રહે નહાતાં ને નહાતાં
લાગ્યા સદા પ્રભુને એ તો વ્હાલા ને વ્હાલા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī haśē bhalē nānā, kōī haśē tō mōṭā
prabhunē mana jagamāṁ tō chē sahu sarakhā nē sarakhā
kōī haśē tō pāpī, kōī haśē parama puṇyaśālī
prabhunē tō chē ē saṁtāna ēnāṁ nē ēnāṁ
karmathī rahyā chē jaga jyāṁ ā calāvatā
kōīnāṁ karmēnī vaccē nathī āḍā ē āvatā
samajadārīnā svāṁgamāṁ vēra jō kōī vālatā
āvē prabhu tyārē vhārē, āḍē hātha tyārē dharatā
haiyā jēnā prēma pūramāṁ rahē nahātāṁ nē nahātāṁ
lāgyā sadā prabhunē ē tō vhālā nē vhālā
|
|