Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9111 | Date: 20-Jan-2002
સંશય નથી તોય તને પૂછવાનું મન થાય છે
Saṁśaya nathī tōya tanē pūchavānuṁ mana thāya chē
Hymn No. 9111 | Date: 20-Jan-2002

સંશય નથી તોય તને પૂછવાનું મન થાય છે

  No Audio

saṁśaya nathī tōya tanē pūchavānuṁ mana thāya chē

2002-01-20 2002-01-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18598 સંશય નથી તોય તને પૂછવાનું મન થાય છે સંશય નથી તોય તને પૂછવાનું મન થાય છે

રે દિલ આ જીવનમાં કોને રે વફાદાર છે રે તું

તણાતો ને તણાતો રહ્યો છે અનેકમાં તું, છે કોને રે વફાદાર તું

નજર ફરે ને તું ખેંચાય, કોને રે વફાદાર છે રે તું

સગાં સંબંધીઓનાં ખેંચાણ ઝાઝાં, કોને વફાદાર છે રે તું

એક પછી એક વિચાર જાગે, કોને વફાદાર છે રે તું

ભાવેભાવે ભાવ ખેંચાય, કયા ભાવને વફાદાર છે રે તું

લાલચેલાલચે લપટાતો રહ્યો, કઈ લાલચને વફાદાર છે રે તું

દિલેદિલે દિલ ખેંચાયું, કયા દિલને વફાદાર છે રે તું

ભક્તિએ ખેંચ્યો તને જીવનમાં, રહ્યો શું વફાદાર એને તું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁśaya nathī tōya tanē pūchavānuṁ mana thāya chē

rē dila ā jīvanamāṁ kōnē rē vaphādāra chē rē tuṁ

taṇātō nē taṇātō rahyō chē anēkamāṁ tuṁ, chē kōnē rē vaphādāra tuṁ

najara pharē nē tuṁ khēṁcāya, kōnē rē vaphādāra chē rē tuṁ

sagāṁ saṁbaṁdhīōnāṁ khēṁcāṇa jhājhāṁ, kōnē vaphādāra chē rē tuṁ

ēka pachī ēka vicāra jāgē, kōnē vaphādāra chē rē tuṁ

bhāvēbhāvē bhāva khēṁcāya, kayā bhāvanē vaphādāra chē rē tuṁ

lālacēlālacē lapaṭātō rahyō, kaī lālacanē vaphādāra chē rē tuṁ

dilēdilē dila khēṁcāyuṁ, kayā dilanē vaphādāra chē rē tuṁ

bhaktiē khēṁcyō tanē jīvanamāṁ, rahyō śuṁ vaphādāra ēnē tuṁ
Scan Image

Gujarati Bhajan no. 9111 by Satguru Devendra Ghia - Kaka
First...910691079108...Last