1986-02-17
1986-02-17
1986-02-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1860
મોળું કોઈને ગમતું નથી, પૂરી કિંમત ચૂકવવી નથી
મોળું કોઈને ગમતું નથી, પૂરી કિંમત ચૂકવવી નથી
તૈયાર ભાણે બેસવું સૌએ, તૈયારી કોઈએ કરવી નથી
દેખાદેખીમાં ડૂબ્યા છે સૌએ, જાત કોઈએ ઘસવી નથી
હૈયે પ્યાસ જાગી છે સૌને, બુઝાવવા કોઈએ દોડવું નથી
તરસ લાગી જ્યારે જેને, નદી સામે કદી તેની આવી નથી
નદી પાસે પહોંચ્યા છે જેઓ, પ્યાસ બુઝાયા વિના રહી નથી
મળ્યું એટલું કરવું છે ભેગું સૌએ, ખાલી કોઈએ થવું નથી
ભરેલામાં તો ભરાશે કેટલું, વિચાર એનો કરવો નથી
પ્રભુકૃપા મેળવવી છે સૌએ, કૃપાપાત્ર કોઈએ બનવું નથી
મનડું રહ્યું સદા ઘૂમતું, હૈયે શાંતિ ક્યાંય જડતી નથી
`મા' નાં દર્શનની આશ છે સૌને, હૈયેથી માયા છોડવી નથી
સંસારના ભારની કરવી બૂમાબૂમ, ભાર હૈયેથી છોડવો નથી
તાલ જોતો રહ્યો પ્રભુ સૌનો, માગ્યા વગર મદદ કરવી નથી
દર્શનની આતુરતા જ્યારે વધે, દર્શન દેવા દેર કરવી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mōluṁ kōīnē gamatuṁ nathī, pūrī kiṁmata cūkavavī nathī
taiyāra bhāṇē bēsavuṁ sauē, taiyārī kōīē karavī nathī
dēkhādēkhīmāṁ ḍūbyā chē sauē, jāta kōīē ghasavī nathī
haiyē pyāsa jāgī chē saunē, bujhāvavā kōīē dōḍavuṁ nathī
tarasa lāgī jyārē jēnē, nadī sāmē kadī tēnī āvī nathī
nadī pāsē pahōṁcyā chē jēō, pyāsa bujhāyā vinā rahī nathī
malyuṁ ēṭaluṁ karavuṁ chē bhēguṁ sauē, khālī kōīē thavuṁ nathī
bharēlāmāṁ tō bharāśē kēṭaluṁ, vicāra ēnō karavō nathī
prabhukr̥pā mēlavavī chē sauē, kr̥pāpātra kōīē banavuṁ nathī
manaḍuṁ rahyuṁ sadā ghūmatuṁ, haiyē śāṁti kyāṁya jaḍatī nathī
`mā' nāṁ darśananī āśa chē saunē, haiyēthī māyā chōḍavī nathī
saṁsāranā bhāranī karavī būmābūma, bhāra haiyēthī chōḍavō nathī
tāla jōtō rahyō prabhu saunō, māgyā vagara madada karavī nathī
darśananī āturatā jyārē vadhē, darśana dēvā dēra karavī nathī
English Explanation |
|
Nobody likes anything delayed, everyone has to pay the full price
Everyone wants everything readymade, nobody wants to make any preparation
Everyone is in deep rivalry with one another, nobody wants to take any trouble
Everyone's heart thirsty, nobody wants to run and quench it
Whoever is whenever thirsty, the river does not go to the thirsty person
Whoever has reached till the river, his thirst has always been quenched
People want to amass how much ever he has got, nobody wants to give away
How much more can one fill after it is saturated, nobody wants to think about it
People want the grace and blessings of God, nobody wants to be the donor
The Mind has always been wandering, the heart is never at peace
Everyone wants to be blessed and graced by the Divine Mother, but the heart lives in illusion
Everyone shouts about the stress of the worldly affairs, nobody wants to decrease its burden
God looks at everyone's condition, not to give without asking
When the anxiety increases to achieve the grace of God, don't want to delay the blessings.
Here, Kakaji mentions about the humans bondage of the worldly affairs and to seek the Divine blessings of God.
|