Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9122 | Date: 25-Jan-2002
જાણો કે ના જાણો, ધર્મ ભલે જીવનમાં, જીવનમાં એ તો સમજાઈ જાય
Jāṇō kē nā jāṇō, dharma bhalē jīvanamāṁ, jīvanamāṁ ē tō samajāī jāya
Hymn No. 9122 | Date: 25-Jan-2002

જાણો કે ના જાણો, ધર્મ ભલે જીવનમાં, જીવનમાં એ તો સમજાઈ જાય

  No Audio

jāṇō kē nā jāṇō, dharma bhalē jīvanamāṁ, jīvanamāṁ ē tō samajāī jāya

2002-01-25 2002-01-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18609 જાણો કે ના જાણો, ધર્મ ભલે જીવનમાં, જીવનમાં એ તો સમજાઈ જાય જાણો કે ના જાણો, ધર્મ ભલે જીવનમાં, જીવનમાં એ તો સમજાઈ જાય

સંતનું આચરણ જીવનમાં જો સમજાઈ જાય, પગથિયાં ધર્મનાં મળી જાય

હૈયામાં જ્યાં નિર્મળતા પ્રસરતી જાય, હૈયું પ્રભુને ત્યાં સમજતું જાય

સુખદુઃખનું અસ્તિત્વ હૈયેથી હટી જાય, હૈયામાં આનંદ છલકાઈ જાય

અંતર ભાવમાં જ્યાં તરબોળ થાય, અદ્ભુત રાગિણીઓ અંતરમાં સંભળાય

મન બને જ્યાં સુંદર, વાણી વહે સુંદર, વાતાવરણ સુંદર ઊભું થાય

અન્યના દુઃખે દિલ ઘાયલ થાય, ધર્મનાં પગથિયાં જલદી ચડાય

અન્યના સુખદુઃખના સાથી બનવા, દિલડું જ્યાં તૈયાર થાય
View Original Increase Font Decrease Font

જાણો કે ના જાણો, ધર્મ ભલે જીવનમાં, જીવનમાં એ તો સમજાઈ જાય

સંતનું આચરણ જીવનમાં જો સમજાઈ જાય, પગથિયાં ધર્મનાં મળી જાય

હૈયામાં જ્યાં નિર્મળતા પ્રસરતી જાય, હૈયું પ્રભુને ત્યાં સમજતું જાય

સુખદુઃખનું અસ્તિત્વ હૈયેથી હટી જાય, હૈયામાં આનંદ છલકાઈ જાય

અંતર ભાવમાં જ્યાં તરબોળ થાય, અદ્ભુત રાગિણીઓ અંતરમાં સંભળાય

મન બને જ્યાં સુંદર, વાણી વહે સુંદર, વાતાવરણ સુંદર ઊભું થાય

અન્યના દુઃખે દિલ ઘાયલ થાય, ધર્મનાં પગથિયાં જલદી ચડાય

અન્યના સુખદુઃખના સાથી બનવા, દિલડું જ્યાં તૈયાર થાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāṇō kē nā jāṇō, dharma bhalē jīvanamāṁ, jīvanamāṁ ē tō samajāī jāya

saṁtanuṁ ācaraṇa jīvanamāṁ jō samajāī jāya, pagathiyāṁ dharmanāṁ malī jāya

haiyāmāṁ jyāṁ nirmalatā prasaratī jāya, haiyuṁ prabhunē tyāṁ samajatuṁ jāya

sukhaduḥkhanuṁ astitva haiyēthī haṭī jāya, haiyāmāṁ ānaṁda chalakāī jāya

aṁtara bhāvamāṁ jyāṁ tarabōla thāya, adbhuta rāgiṇīō aṁtaramāṁ saṁbhalāya

mana banē jyāṁ suṁdara, vāṇī vahē suṁdara, vātāvaraṇa suṁdara ūbhuṁ thāya

anyanā duḥkhē dila ghāyala thāya, dharmanāṁ pagathiyāṁ jaladī caḍāya

anyanā sukhaduḥkhanā sāthī banavā, dilaḍuṁ jyāṁ taiyāra thāya
Scan Image

Gujarati Bhajan no. 9122 by Satguru Devendra Ghia - Kaka
First...911891199120...Last