Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9124 | Date: 26-Jan-2002
આળસનું શરણું લેવાથી જીવનમાં, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય
Ālasanuṁ śaraṇuṁ lēvāthī jīvanamāṁ, jīvananāṁ duḥkha dūra nā karī śakāya
Hymn No. 9124 | Date: 26-Jan-2002

આળસનું શરણું લેવાથી જીવનમાં, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય

  No Audio

ālasanuṁ śaraṇuṁ lēvāthī jīvanamāṁ, jīvananāṁ duḥkha dūra nā karī śakāya

2002-01-26 2002-01-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18611 આળસનું શરણું લેવાથી જીવનમાં, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય આળસનું શરણું લેવાથી જીવનમાં, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય

દિલને ઈર્ષ્યામાં ઝબોળી જીવનમાં, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય

પ્રેમની અવગણના કરી કરી જીવનમાં, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય

સમજણનાં દ્વાર બંધ કરી જીવનમાં, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય

શંકાના સરોવરમાં મનને નવરાવી જીવનમાં, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય

ક્રોધ ને ક્રોધમાં ડુબાડી રાખી મનને ને દિલને, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય

અહંનાં પોટલાં હૈયે બાંધી ફરવાથી જીવનમાં, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય

ગેરસમજોની ગાંસડી બાંધી મનમાં જીવનમાં, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય

બિનજવાબદારીભર્યું વર્તન રાખી જીવનમાં, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય

માયામાં ને માયામાં ચિત્ત જોડી રાખી જીવનમાં, જીવનનાં દુઃખ દૂર ના કરી શકાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ālasanuṁ śaraṇuṁ lēvāthī jīvanamāṁ, jīvananāṁ duḥkha dūra nā karī śakāya

dilanē īrṣyāmāṁ jhabōlī jīvanamāṁ, jīvananāṁ duḥkha dūra nā karī śakāya

prēmanī avagaṇanā karī karī jīvanamāṁ, jīvananāṁ duḥkha dūra nā karī śakāya

samajaṇanāṁ dvāra baṁdha karī jīvanamāṁ, jīvananāṁ duḥkha dūra nā karī śakāya

śaṁkānā sarōvaramāṁ mananē navarāvī jīvanamāṁ, jīvananāṁ duḥkha dūra nā karī śakāya

krōdha nē krōdhamāṁ ḍubāḍī rākhī mananē nē dilanē, jīvananāṁ duḥkha dūra nā karī śakāya

ahaṁnāṁ pōṭalāṁ haiyē bāṁdhī pharavāthī jīvanamāṁ, jīvananāṁ duḥkha dūra nā karī śakāya

gērasamajōnī gāṁsaḍī bāṁdhī manamāṁ jīvanamāṁ, jīvananāṁ duḥkha dūra nā karī śakāya

binajavābadārībharyuṁ vartana rākhī jīvanamāṁ, jīvananāṁ duḥkha dūra nā karī śakāya

māyāmāṁ nē māyāmāṁ citta jōḍī rākhī jīvanamāṁ, jīvananāṁ duḥkha dūra nā karī śakāya
Scan Image

Gujarati Bhajan no. 9124 by Satguru Devendra Ghia - Kaka
First...912191229123...Last