Hymn No. 9125 | Date: 26-Jan-2002
માડી મારી રે, તારી પ્રીતમાં મને પાછો પડવા ના દેજે
māḍī mārī rē, tārī prītamāṁ manē pāchō paḍavā nā dējē
2002-01-26
2002-01-26
2002-01-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18612
માડી મારી રે, તારી પ્રીતમાં મને પાછો પડવા ના દેજે
માડી મારી રે, તારી પ્રીતમાં મને પાછો પડવા ના દેજે
પ્રીત કેરી રીતથી છું અજાણ, જાણકાર એનો બનાવી દેજે
નજર માંડું તને ભાળું, દૃષ્ટિ મારી એવી બનાવી દેજે
પાડું પગલાં જગમાં એવાં, પગલાં મારાં શક્તિથી ભરી દેજે
નજરમાં વાસ તારો ને તારો રહે, નજર ના બીજે હટવા દેજે
પામું છું સુખ જે તુજમાં, ના એને તો લૂંટવા દેજે
ઝઝૂમું છું જગમાં તારાં વિશ્વાસે, વિશ્વાસ મારો ના તૂટવા દેજે
બંધ ને ખુલ્લી આંખે, તારા દર્શન માડી મને કરવા દેજે
જાઉં ગમે ત્યાં રે માડી, તારાં ચરણમાં મને રહેવા દેજે
થાઉં કે કરું બીજું બધું, મને તારોને તારો બનાવી દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māḍī mārī rē, tārī prītamāṁ manē pāchō paḍavā nā dējē
prīta kērī rītathī chuṁ ajāṇa, jāṇakāra ēnō banāvī dējē
najara māṁḍuṁ tanē bhāluṁ, dr̥ṣṭi mārī ēvī banāvī dējē
pāḍuṁ pagalāṁ jagamāṁ ēvāṁ, pagalāṁ mārāṁ śaktithī bharī dējē
najaramāṁ vāsa tārō nē tārō rahē, najara nā bījē haṭavā dējē
pāmuṁ chuṁ sukha jē tujamāṁ, nā ēnē tō lūṁṭavā dējē
jhajhūmuṁ chuṁ jagamāṁ tārāṁ viśvāsē, viśvāsa mārō nā tūṭavā dējē
baṁdha nē khullī āṁkhē, tārā darśana māḍī manē karavā dējē
jāuṁ gamē tyāṁ rē māḍī, tārāṁ caraṇamāṁ manē rahēvā dējē
thāuṁ kē karuṁ bījuṁ badhuṁ, manē tārōnē tārō banāvī dējē
|
|