Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9130 | Date: 26-Jan-2002
ના કરી શકે બરોબરી કોઈ આંખડીની, છે આંખડી એની અમૃત વરસાવનારી
Nā karī śakē barōbarī kōī āṁkhaḍīnī, chē āṁkhaḍī ēnī amr̥ta varasāvanārī
Hymn No. 9130 | Date: 26-Jan-2002

ના કરી શકે બરોબરી કોઈ આંખડીની, છે આંખડી એની અમૃત વરસાવનારી

  No Audio

nā karī śakē barōbarī kōī āṁkhaḍīnī, chē āṁkhaḍī ēnī amr̥ta varasāvanārī

2002-01-26 2002-01-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18617 ના કરી શકે બરોબરી કોઈ આંખડીની, છે આંખડી એની અમૃત વરસાવનારી ના કરી શકે બરોબરી કોઈ આંખડીની, છે આંખડી એની અમૃત વરસાવનારી

કરી ના શકે બરોબરી છે વાણી એવી તારી, છે વાણી અમૃત પાનારી

છે નિર્મળતા પ્રભુ દૃષ્ટિમાં તારી, છે નિર્મળતા વરસાવનારી

છે સદા એના હૈયામાં વહે કરુણાની ધારા, છે સદા કરુણાભરી

વહે એની દૃષ્ટિમાં સદા પ્રેમની ધારા, છે દૃષ્ટિ એની પ્રેમ વરસાવનારી

ભરીભરી હૈયે એના ભાવની ધારા, છે જાણે ભાવનો અવતારી

હાસ્ય છે એનું મધુરું એવું, હોય જાણે મધૂરપનો અવતારી

કરી ના શકે બરોબરી કોઈ બુદ્ધિની તારી, છે સાક્ષાત બુદ્ધિ તો આપનારી

લાગણીના ધોધ વહે એના દિલમાં, છે સાક્ષાત્ બુદ્ધિનો અવતારી

ભરી ભરી છે શકિત એમાં એવી, જાણે હોય કોઈ શક્તિનો અવતારી
View Original Increase Font Decrease Font

ના કરી શકે બરોબરી કોઈ આંખડીની, છે આંખડી એની અમૃત વરસાવનારી

કરી ના શકે બરોબરી છે વાણી એવી તારી, છે વાણી અમૃત પાનારી

છે નિર્મળતા પ્રભુ દૃષ્ટિમાં તારી, છે નિર્મળતા વરસાવનારી

છે સદા એના હૈયામાં વહે કરુણાની ધારા, છે સદા કરુણાભરી

વહે એની દૃષ્ટિમાં સદા પ્રેમની ધારા, છે દૃષ્ટિ એની પ્રેમ વરસાવનારી

ભરીભરી હૈયે એના ભાવની ધારા, છે જાણે ભાવનો અવતારી

હાસ્ય છે એનું મધુરું એવું, હોય જાણે મધૂરપનો અવતારી

કરી ના શકે બરોબરી કોઈ બુદ્ધિની તારી, છે સાક્ષાત બુદ્ધિ તો આપનારી

લાગણીના ધોધ વહે એના દિલમાં, છે સાક્ષાત્ બુદ્ધિનો અવતારી

ભરી ભરી છે શકિત એમાં એવી, જાણે હોય કોઈ શક્તિનો અવતારી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā karī śakē barōbarī kōī āṁkhaḍīnī, chē āṁkhaḍī ēnī amr̥ta varasāvanārī

karī nā śakē barōbarī chē vāṇī ēvī tārī, chē vāṇī amr̥ta pānārī

chē nirmalatā prabhu dr̥ṣṭimāṁ tārī, chē nirmalatā varasāvanārī

chē sadā ēnā haiyāmāṁ vahē karuṇānī dhārā, chē sadā karuṇābharī

vahē ēnī dr̥ṣṭimāṁ sadā prēmanī dhārā, chē dr̥ṣṭi ēnī prēma varasāvanārī

bharībharī haiyē ēnā bhāvanī dhārā, chē jāṇē bhāvanō avatārī

hāsya chē ēnuṁ madhuruṁ ēvuṁ, hōya jāṇē madhūrapanō avatārī

karī nā śakē barōbarī kōī buddhinī tārī, chē sākṣāta buddhi tō āpanārī

lāgaṇīnā dhōdha vahē ēnā dilamāṁ, chē sākṣāt buddhinō avatārī

bharī bharī chē śakita ēmāṁ ēvī, jāṇē hōya kōī śaktinō avatārī
Scan Image

Gujarati Bhajan no. 9130 by Satguru Devendra Ghia - Kaka
First...912791289129...Last