Hymn No. 9156 | Date: 09-Feb-2002
સાચી વાત હૈયાને જો સમજાત ના હાલત આ રહેત, ના હાલત આ રહેત
sācī vāta haiyānē jō samajāta nā hālata ā rahēta, nā hālata ā rahēta
2002-02-09
2002-02-09
2002-02-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18643
સાચી વાત હૈયાને જો સમજાત ના હાલત આ રહેત, ના હાલત આ રહેત
સાચી વાત હૈયાને જો સમજાત ના હાલત આ રહેત, ના હાલત આ રહેત
ના ઓચિંતાનો પ્રેમ જો આવો છીછરો જાગત, આવી હાલત ના રહેત
હૈયામાંથી હિંમત જો અગમ ના સરકી જાત, આવી હાલત ના રહેત
દુઃખદર્દથી જીવનમાં જો ના ડરી જાત, આવી હાલત ના રહેત
શંકાઓ ને શંકાઓમાં હૈયું જો ના ડૂબી જાતે, આવી હાલત ના રહેત
જગને જોવાની જો દૃષ્ટિ બદલાઈ જાત, આવી હાલત ના રહેત
સહનશીલતામાં હૈયું જો છીછરું ના થાત, આવી હાલત ના રહેત
સુખદુઃખમાં હૈયું જો સમતુલા જાળવત, આવી હાલત ના રહેત
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સાચી વાત હૈયાને જો સમજાત ના હાલત આ રહેત, ના હાલત આ રહેત
ના ઓચિંતાનો પ્રેમ જો આવો છીછરો જાગત, આવી હાલત ના રહેત
હૈયામાંથી હિંમત જો અગમ ના સરકી જાત, આવી હાલત ના રહેત
દુઃખદર્દથી જીવનમાં જો ના ડરી જાત, આવી હાલત ના રહેત
શંકાઓ ને શંકાઓમાં હૈયું જો ના ડૂબી જાતે, આવી હાલત ના રહેત
જગને જોવાની જો દૃષ્ટિ બદલાઈ જાત, આવી હાલત ના રહેત
સહનશીલતામાં હૈયું જો છીછરું ના થાત, આવી હાલત ના રહેત
સુખદુઃખમાં હૈયું જો સમતુલા જાળવત, આવી હાલત ના રહેત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sācī vāta haiyānē jō samajāta nā hālata ā rahēta, nā hālata ā rahēta
nā ōciṁtānō prēma jō āvō chīcharō jāgata, āvī hālata nā rahēta
haiyāmāṁthī hiṁmata jō agama nā sarakī jāta, āvī hālata nā rahēta
duḥkhadardathī jīvanamāṁ jō nā ḍarī jāta, āvī hālata nā rahēta
śaṁkāō nē śaṁkāōmāṁ haiyuṁ jō nā ḍūbī jātē, āvī hālata nā rahēta
jaganē jōvānī jō dr̥ṣṭi badalāī jāta, āvī hālata nā rahēta
sahanaśīlatāmāṁ haiyuṁ jō chīcharuṁ nā thāta, āvī hālata nā rahēta
sukhaduḥkhamāṁ haiyuṁ jō samatulā jālavata, āvī hālata nā rahēta
|
|