Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9158 | Date: 10-Feb-2002
ગંભીરતાનું માધુર્ય ગયું, પ્રેમની મોહકતા ગઈ
Gaṁbhīratānuṁ mādhurya gayuṁ, prēmanī mōhakatā gaī
Hymn No. 9158 | Date: 10-Feb-2002

ગંભીરતાનું માધુર્ય ગયું, પ્રેમની મોહકતા ગઈ

  No Audio

gaṁbhīratānuṁ mādhurya gayuṁ, prēmanī mōhakatā gaī

2002-02-10 2002-02-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18645 ગંભીરતાનું માધુર્ય ગયું, પ્રેમની મોહકતા ગઈ ગંભીરતાનું માધુર્ય ગયું, પ્રેમની મોહકતા ગઈ

આજના છીછરા જળમાં ક્યાંય એ તણાઈ ગઈ

સુખદુઃખ આજ એકલતામાં તો રોતાં ગયાં

સાથ ને સાથીદાર વિના મજબૂર બની ગયાં

નિર્ણયેનિર્ણયો નાજુકતાને ઠેસ દેતા ગયા

કોઈ રહે છે હસતું કે રડતું, જગે દરકાર કરી નહીં

કહેવું કાંઈ કરવું કાંઈ, આદત આજ પડી ગઈ

રિસામણાં ને મનામણાંની લંગાર વધી ગઈ
View Original Increase Font Decrease Font


ગંભીરતાનું માધુર્ય ગયું, પ્રેમની મોહકતા ગઈ

આજના છીછરા જળમાં ક્યાંય એ તણાઈ ગઈ

સુખદુઃખ આજ એકલતામાં તો રોતાં ગયાં

સાથ ને સાથીદાર વિના મજબૂર બની ગયાં

નિર્ણયેનિર્ણયો નાજુકતાને ઠેસ દેતા ગયા

કોઈ રહે છે હસતું કે રડતું, જગે દરકાર કરી નહીં

કહેવું કાંઈ કરવું કાંઈ, આદત આજ પડી ગઈ

રિસામણાં ને મનામણાંની લંગાર વધી ગઈ




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gaṁbhīratānuṁ mādhurya gayuṁ, prēmanī mōhakatā gaī

ājanā chīcharā jalamāṁ kyāṁya ē taṇāī gaī

sukhaduḥkha āja ēkalatāmāṁ tō rōtāṁ gayāṁ

sātha nē sāthīdāra vinā majabūra banī gayāṁ

nirṇayēnirṇayō nājukatānē ṭhēsa dētā gayā

kōī rahē chē hasatuṁ kē raḍatuṁ, jagē darakāra karī nahīṁ

kahēvuṁ kāṁī karavuṁ kāṁī, ādata āja paḍī gaī

risāmaṇāṁ nē manāmaṇāṁnī laṁgāra vadhī gaī
Scan Image

Gujarati Bhajan no. 9158 by Satguru Devendra Ghia - Kaka
First...915491559156...Last