Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9183
મને તો મન કર્યું એક નિત્ય હસતું મુખડું જોવાનું
Manē tō mana karyuṁ ēka nitya hasatuṁ mukhaḍuṁ jōvānuṁ
Hymn No. 9183

મને તો મન કર્યું એક નિત્ય હસતું મુખડું જોવાનું

  No Audio

manē tō mana karyuṁ ēka nitya hasatuṁ mukhaḍuṁ jōvānuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18670 મને તો મન કર્યું એક નિત્ય હસતું મુખડું જોવાનું મને તો મન કર્યું એક નિત્ય હસતું મુખડું જોવાનું

હતું મુખ સુંદર રહ્યાં હતાં નેહ એનાં સદા પ્રેમ વરસાવતાં

મુખ તો હતું સદા મલકતું, સ્થિર પલકે રહ્યું સદા નીરખતું

એવું સુંદર મુખડું, હૈયામાં સદા એ તો વસવાનું ને વસવાનું

નેહ રહ્યાં હતાં પ્રેમ વરસાવતાં, એની પલકથી રહ્યું હતું એ કહેતું

દર્શન એનાં રહ્યાં હતાં દુઃખદર્દ તો સદા ભુલાવતા

હતા મુખ પરના ભાવો એના, હતું સદા આમંત્રણ એ તો દેતું

બાંધશો સંબંધ સાથે જો મારી, પડશે ના જીવનમાં પસ્તાવું

જે જે એને જોતું હતું, એના દિલમાં એવું એ તો હતું વસતું

એવાં એ મુખડાંને જોવાને, મને એ તો જોવાને મન કર્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

manē tō mana karyuṁ ēka nitya hasatuṁ mukhaḍuṁ jōvānuṁ

hatuṁ mukha suṁdara rahyāṁ hatāṁ nēha ēnāṁ sadā prēma varasāvatāṁ

mukha tō hatuṁ sadā malakatuṁ, sthira palakē rahyuṁ sadā nīrakhatuṁ

ēvuṁ suṁdara mukhaḍuṁ, haiyāmāṁ sadā ē tō vasavānuṁ nē vasavānuṁ

nēha rahyāṁ hatāṁ prēma varasāvatāṁ, ēnī palakathī rahyuṁ hatuṁ ē kahētuṁ

darśana ēnāṁ rahyāṁ hatāṁ duḥkhadarda tō sadā bhulāvatā

hatā mukha paranā bhāvō ēnā, hatuṁ sadā āmaṁtraṇa ē tō dētuṁ

bāṁdhaśō saṁbaṁdha sāthē jō mārī, paḍaśē nā jīvanamāṁ pastāvuṁ

jē jē ēnē jōtuṁ hatuṁ, ēnā dilamāṁ ēvuṁ ē tō hatuṁ vasatuṁ

ēvāṁ ē mukhaḍāṁnē jōvānē, manē ē tō jōvānē mana karyuṁ
Scan Image

Gujarati Bhajan no. 9183 by Satguru Devendra Ghia - Kaka
First...917891799180...Last