Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9184
કરી દે ભસ્મ તું પાપો અમારાં, હટાવી કુવિચારો મનના અમારા
Karī dē bhasma tuṁ pāpō amārāṁ, haṭāvī kuvicārō mananā amārā
Hymn No. 9184

કરી દે ભસ્મ તું પાપો અમારાં, હટાવી કુવિચારો મનના અમારા

  No Audio

karī dē bhasma tuṁ pāpō amārāṁ, haṭāvī kuvicārō mananā amārā

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18671 કરી દે ભસ્મ તું પાપો અમારાં, હટાવી કુવિચારો મનના અમારા કરી દે ભસ્મ તું પાપો અમારાં, હટાવી કુવિચારો મનના અમારા

અરે ઓ સકળ સૃષ્ટિના સર્જનહારા, સકળ સૃષ્ટિના સર્જનહારા

ડૂબે ના કદી અહંમાં હૈયા અમારાં, ભૂલીએ ના ઉપકારો કદી તમારા

રહીએ સદા બનીને અમે તમારા, રહેજો બનીને સદા તમે અમારા

સદા છો તમે શક્તિ અમારી, છો તમે અમને શક્તિ દેનારા

નથી કોઈ અમારે તો બીજું, છો તમે તો અમારા રક્ષણહારા

તૂટે ના તમારા ને અમારા નાતા, છો તમે તો નાતો નિભાવનારા

કરેએ ભલે જગમાં જે કાંઈ, તમે તો પ્રેમ પીયૂષ છો પાનારા

નથી દીવાના તમે કે અમે, છો તમે તમારા પ્રેમમાં દીવાના બનાવનારા

નથી કાંઈ દૂર તમે, નથી તમે અમારાથી તો દૂર રહેનારા
View Original Increase Font Decrease Font

કરી દે ભસ્મ તું પાપો અમારાં, હટાવી કુવિચારો મનના અમારા

અરે ઓ સકળ સૃષ્ટિના સર્જનહારા, સકળ સૃષ્ટિના સર્જનહારા

ડૂબે ના કદી અહંમાં હૈયા અમારાં, ભૂલીએ ના ઉપકારો કદી તમારા

રહીએ સદા બનીને અમે તમારા, રહેજો બનીને સદા તમે અમારા

સદા છો તમે શક્તિ અમારી, છો તમે અમને શક્તિ દેનારા

નથી કોઈ અમારે તો બીજું, છો તમે તો અમારા રક્ષણહારા

તૂટે ના તમારા ને અમારા નાતા, છો તમે તો નાતો નિભાવનારા

કરેએ ભલે જગમાં જે કાંઈ, તમે તો પ્રેમ પીયૂષ છો પાનારા

નથી દીવાના તમે કે અમે, છો તમે તમારા પ્રેમમાં દીવાના બનાવનારા

નથી કાંઈ દૂર તમે, નથી તમે અમારાથી તો દૂર રહેનારા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī dē bhasma tuṁ pāpō amārāṁ, haṭāvī kuvicārō mananā amārā

arē ō sakala sr̥ṣṭinā sarjanahārā, sakala sr̥ṣṭinā sarjanahārā

ḍūbē nā kadī ahaṁmāṁ haiyā amārāṁ, bhūlīē nā upakārō kadī tamārā

rahīē sadā banīnē amē tamārā, rahējō banīnē sadā tamē amārā

sadā chō tamē śakti amārī, chō tamē amanē śakti dēnārā

nathī kōī amārē tō bījuṁ, chō tamē tō amārā rakṣaṇahārā

tūṭē nā tamārā nē amārā nātā, chō tamē tō nātō nibhāvanārā

karēē bhalē jagamāṁ jē kāṁī, tamē tō prēma pīyūṣa chō pānārā

nathī dīvānā tamē kē amē, chō tamē tamārā prēmamāṁ dīvānā banāvanārā

nathī kāṁī dūra tamē, nathī tamē amārāthī tō dūra rahēnārā
Scan Image

Gujarati Bhajan no. 9184 by Satguru Devendra Ghia - Kaka
First...918191829183...Last