Hymns
All Hymns
Audio Hymns
Video Hymns
Hymns Category
Hymns Language
Aphorisms
Durga Namavali
Devotee Experiences
About Kaka
About Kaka
Teachings
Audio
Publications
Photo Gallery
Homemade Remedies
Contact Us
Login
/
Sign Up
Bhaav Samadhi Vichaar Samadhi
-
Kaka Bhajans
En
हिं
ગુજ
Bhaav Samadhi Vichaar Samadhi
-
Kaka Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Video Hymns
Hymns Category
Hymns Language
Aphorisms
Durga Namavali
Devotee Experiences
About Kaka
About Kaka
Teachings
Audio
Publications
Photo Gallery
Homemade Remedies
Contact Us
*
*
Hymn No. 9185
તારી પ્રેમભરી નજર અમારે મન સ્વર્ગથી પણ વધુ છે
Tārī prēmabharī najara amārē mana svargathī paṇa vadhu chē
View Original
Lyrics in English
English Explanation
Hymn No. 9185
તારી પ્રેમભરી નજર અમારે મન સ્વર્ગથી પણ વધુ છે
tārī prēmabharī najara amārē mana svargathī paṇa vadhu chē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18672
તારી પ્રેમભરી નજર અમારે મન સ્વર્ગથી પણ વધુ છે
તારી પ્રેમભરી નજર અમારે મન સ્વર્ગથી પણ વધુ છે
તારો પ્રેમભર્યો એક શબ્દ અમને સ્વર્ગથી પણ પ્યારો છે
તારું નામ તો પ્રભુ અમારે મન પ્રાણથી પણ પ્યારું છે
તારી યાદો તો સદા અમને જીવનમાં પ્રાણ પૂરનારી છે
તારા ગુણો પ્રભુ સદા અમને તો ભાવોમાં ડૂબાડનારા છે
તારું મધુર હાસ્ય પ્રભુ પૂર્ણ તાજગી દેનારું છે
તારો સ્પર્શ પ્રભુ સદા અમને પાવન કરનારો છે
તારું સ્મરણ પ્રભુ જન્મોજનમના ફેરા મટાવનારું છે
તારું સાંનિધ્ય પ્રભુ શાંતિ ને શાંતિ આપનારું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
View Original
તારી પ્રેમભરી નજર અમારે
મન
સ્વર્ગથી પણ વધુ છે
તારો પ્રેમભર્યો એક શબ્દ અમને સ્વર્ગથી પણ પ્યારો છે
તારું નામ તો પ્રભુ અમારે
મન
પ્રાણથી પણ પ્યારું છે
તારી યાદો તો સદા અમને જીવનમાં પ્રાણ પૂરનારી છે
તારા ગુણો પ્રભુ સદા અમને તો ભાવોમાં ડૂબાડનારા છે
તારું મધુર હાસ્ય પ્રભુ પૂર્ણ તાજગી દેનારું છે
તારો સ્પર્શ પ્રભુ સદા અમને પાવન કરનારો છે
તારું સ્મરણ પ્રભુ જન્મોજનમના ફેરા મટાવનારું છે
તારું સાંનિધ્ય પ્રભુ શાંતિ ને શાંતિ આપનારું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tārī prēmabharī najara amārē mana svargathī paṇa vadhu chē
tārō prēmabharyō ēka śabda amanē svargathī paṇa pyārō chē
tāruṁ nāma tō prabhu amārē mana prāṇathī paṇa pyāruṁ chē
tārī yādō tō sadā amanē jīvanamāṁ prāṇa pūranārī chē
tārā guṇō prabhu sadā amanē tō bhāvōmāṁ ḍūbāḍanārā chē
tāruṁ madhura hāsya prabhu pūrṇa tājagī dēnāruṁ chē
tārō sparśa prabhu sadā amanē pāvana karanārō chē
tāruṁ smaraṇa prabhu janmōjanamanā phērā maṭāvanāruṁ chē
tāruṁ sāṁnidhya prabhu śāṁti nē śāṁti āpanāruṁ chē
Scan Image
Previous Bhajan
કરી દે ભસ્મ તું પાપો અમારાં, હટાવી કુવિચારો મનના અમારા
Next Bhajan
ઉંમર તમારી કે સૃષ્ટિની જાણીને તો કરવું છે શું
Previous Gujarati Bhajan
કરી દે ભસ્મ તું પાપો અમારાં, હટાવી કુવિચારો મનના અમારા
Next Gujarati Bhajan
ઉંમર તમારી કે સૃષ્ટિની જાણીને તો કરવું છે શું
First
...
9181
9182
9183
...
Last
Bhajan Lyrics Instructions
X
Close
Scan Image
X
Close