Hymn No. 9186
ઉંમર તમારી કે સૃષ્ટિની જાણીને તો કરવું છે શું
uṁmara tamārī kē sr̥ṣṭinī jāṇīnē tō karavuṁ chē śuṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18673
ઉંમર તમારી કે સૃષ્ટિની જાણીને તો કરવું છે શું
ઉંમર તમારી કે સૃષ્ટિની જાણીને તો કરવું છે શું
છે પ્રભુ અજર ને અમર સમજો એ તો ઘણું છે
દુઃખદર્દના દાતા તમે છો, શોધો ને કરો દૂર એ ઘણું છે
મળ્યો જન્મ કર્મોને કારણ, રાખી નજર બારીક કર્મો પર ઘણું છે
અદાવત નથી રાખતો પ્રભુ, રહો દૂર અદાવતથી એ ઘણું છે
ખૂટતો નથી પ્રેમ પ્રભુનો, પાવો ને પીવો પ્રેમ એ ઘણું છે
હરાવી અન્યને માણવી મજા શાને, અવગુણોને હરાવો એ ઘણું છે
હજારો કામો ભૂલો ભલે, જીવનમાં પ્રભુને ના ભૂલો એ ઘણું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઉંમર તમારી કે સૃષ્ટિની જાણીને તો કરવું છે શું
છે પ્રભુ અજર ને અમર સમજો એ તો ઘણું છે
દુઃખદર્દના દાતા તમે છો, શોધો ને કરો દૂર એ ઘણું છે
મળ્યો જન્મ કર્મોને કારણ, રાખી નજર બારીક કર્મો પર ઘણું છે
અદાવત નથી રાખતો પ્રભુ, રહો દૂર અદાવતથી એ ઘણું છે
ખૂટતો નથી પ્રેમ પ્રભુનો, પાવો ને પીવો પ્રેમ એ ઘણું છે
હરાવી અન્યને માણવી મજા શાને, અવગુણોને હરાવો એ ઘણું છે
હજારો કામો ભૂલો ભલે, જીવનમાં પ્રભુને ના ભૂલો એ ઘણું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
uṁmara tamārī kē sr̥ṣṭinī jāṇīnē tō karavuṁ chē śuṁ
chē prabhu ajara nē amara samajō ē tō ghaṇuṁ chē
duḥkhadardanā dātā tamē chō, śōdhō nē karō dūra ē ghaṇuṁ chē
malyō janma karmōnē kāraṇa, rākhī najara bārīka karmō para ghaṇuṁ chē
adāvata nathī rākhatō prabhu, rahō dūra adāvatathī ē ghaṇuṁ chē
khūṭatō nathī prēma prabhunō, pāvō nē pīvō prēma ē ghaṇuṁ chē
harāvī anyanē māṇavī majā śānē, avaguṇōnē harāvō ē ghaṇuṁ chē
hajārō kāmō bhūlō bhalē, jīvanamāṁ prabhunē nā bhūlō ē ghaṇuṁ chē
|
|