Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9187
તોડનાર તો છે જ્યાં એનો તું ને તું, બન જોડનાર હવે એનો તું ને તું
Tōḍanāra tō chē jyāṁ ēnō tuṁ nē tuṁ, bana jōḍanāra havē ēnō tuṁ nē tuṁ
Hymn No. 9187

તોડનાર તો છે જ્યાં એનો તું ને તું, બન જોડનાર હવે એનો તું ને તું

  No Audio

tōḍanāra tō chē jyāṁ ēnō tuṁ nē tuṁ, bana jōḍanāra havē ēnō tuṁ nē tuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18674 તોડનાર તો છે જ્યાં એનો તું ને તું, બન જોડનાર હવે એનો તું ને તું તોડનાર તો છે જ્યાં એનો તું ને તું, બન જોડનાર હવે એનો તું ને તું

રાખ્યા એવા એ તો રહેશે, પ્રભુ બાંધશો સંબંધને જેવા, એ તો નિભાવશે

બાંધ્યા સંબંધો માયા સાથે, ભૂલ્યો પ્રભુને, એમાં પ્રભુ તો કરે શું

તું ને તું જ્યાં મારગ ચૂક્યો, સાચા મારગે હવે ચડી જા તું ને તું

રક્ષણહાર બને ના ભક્ષણહાર, બનાવતો ના મજબૂર એને હવે તું ને તું

ભૂલતો ને ભૂલતો રહ્યો છે તું પ્રભુને, ભૂલ્યો નથી તને તો કદી પ્રભુ

બાંધજે સંબંધો પ્રભુ સાથે પ્રેમથી, આવી ખુશ થઈ જાશે એમાં પ્રભુ

બોલાવવા છે જો હૈયામાં પ્રભુને, હૈયાનાં દ્વાર ખુલ્લાં રાખજે તું ને તું

પ્રગટાવી દીપક હૈયે પ્રેમનો, ધરજે ચરણે પ્રભુના, એને તો તું ને તું

બુઝાવવા નહીં દે તારો એ દીપક, હૈયામાં સમજી લેજે આ તું ને તું
View Original Increase Font Decrease Font

તોડનાર તો છે જ્યાં એનો તું ને તું, બન જોડનાર હવે એનો તું ને તું

રાખ્યા એવા એ તો રહેશે, પ્રભુ બાંધશો સંબંધને જેવા, એ તો નિભાવશે

બાંધ્યા સંબંધો માયા સાથે, ભૂલ્યો પ્રભુને, એમાં પ્રભુ તો કરે શું

તું ને તું જ્યાં મારગ ચૂક્યો, સાચા મારગે હવે ચડી જા તું ને તું

રક્ષણહાર બને ના ભક્ષણહાર, બનાવતો ના મજબૂર એને હવે તું ને તું

ભૂલતો ને ભૂલતો રહ્યો છે તું પ્રભુને, ભૂલ્યો નથી તને તો કદી પ્રભુ

બાંધજે સંબંધો પ્રભુ સાથે પ્રેમથી, આવી ખુશ થઈ જાશે એમાં પ્રભુ

બોલાવવા છે જો હૈયામાં પ્રભુને, હૈયાનાં દ્વાર ખુલ્લાં રાખજે તું ને તું

પ્રગટાવી દીપક હૈયે પ્રેમનો, ધરજે ચરણે પ્રભુના, એને તો તું ને તું

બુઝાવવા નહીં દે તારો એ દીપક, હૈયામાં સમજી લેજે આ તું ને તું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tōḍanāra tō chē jyāṁ ēnō tuṁ nē tuṁ, bana jōḍanāra havē ēnō tuṁ nē tuṁ

rākhyā ēvā ē tō rahēśē, prabhu bāṁdhaśō saṁbaṁdhanē jēvā, ē tō nibhāvaśē

bāṁdhyā saṁbaṁdhō māyā sāthē, bhūlyō prabhunē, ēmāṁ prabhu tō karē śuṁ

tuṁ nē tuṁ jyāṁ māraga cūkyō, sācā māragē havē caḍī jā tuṁ nē tuṁ

rakṣaṇahāra banē nā bhakṣaṇahāra, banāvatō nā majabūra ēnē havē tuṁ nē tuṁ

bhūlatō nē bhūlatō rahyō chē tuṁ prabhunē, bhūlyō nathī tanē tō kadī prabhu

bāṁdhajē saṁbaṁdhō prabhu sāthē prēmathī, āvī khuśa thaī jāśē ēmāṁ prabhu

bōlāvavā chē jō haiyāmāṁ prabhunē, haiyānāṁ dvāra khullāṁ rākhajē tuṁ nē tuṁ

pragaṭāvī dīpaka haiyē prēmanō, dharajē caraṇē prabhunā, ēnē tō tuṁ nē tuṁ

bujhāvavā nahīṁ dē tārō ē dīpaka, haiyāmāṁ samajī lējē ā tuṁ nē tuṁ
Scan Image

Gujarati Bhajan no. 9187 by Satguru Devendra Ghia - Kaka
First...918491859186...Last