Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9201
અજ્ઞાનના અંધારામાં જીવનમાં, ના જોઈ કે જાણી શકીશ તને તું પૂરો
Ajñānanā aṁdhārāmāṁ jīvanamāṁ, nā jōī kē jāṇī śakīśa tanē tuṁ pūrō
Hymn No. 9201

અજ્ઞાનના અંધારામાં જીવનમાં, ના જોઈ કે જાણી શકીશ તને તું પૂરો

  No Audio

ajñānanā aṁdhārāmāṁ jīvanamāṁ, nā jōī kē jāṇī śakīśa tanē tuṁ pūrō

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18688 અજ્ઞાનના અંધારામાં જીવનમાં, ના જોઈ કે જાણી શકીશ તને તું પૂરો અજ્ઞાનના અંધારામાં જીવનમાં, ના જોઈ કે જાણી શકીશ તને તું પૂરો

પથરાશે અંતરમાં જ્યાં અજવાળું, જોઈ ને સમજી શકીશ તને પૂરેપૂરો

કરી રહ્યા છે કૂદાકૂદી જગમાં જેના આધારે, સમજી શકીએ એને પૂરો

કરી કોશિશો જાણવા ઘણું, જાણવાનું છે જીવનમાં જેને, રહ્યો એમાં અધૂરો

સુખશાંતિ કાજે મૂકી દોટ જીવનમાં, જીવનમાં કેટલી એ પામી શક્યો

આધાર વિનાના પકડયા આધાર જીવનમાં, અધવચ્ચે તો એમાં રહી ગયો

રહીશ અંધારામાં ડૂબ્યો ને ડૂબ્યો, જાણી શકીશ ક્યાંથી તને એમાં પૂરો

આવરણો ચડાવ્યાં છે કેટલાં, ખસેડયા વિના જાણી શકીશ ક્યાંથી તને પૂરો

થયાં ના શાંત વમળો દિલ ને મનનાં, સમજી શકીશ ના તને એમાં પૂરો

હટશે ના માયા હૈયેથી ને નજરમાંથી, જોઈ ના શકીશ તને એમાં પૂરો
View Original Increase Font Decrease Font

અજ્ઞાનના અંધારામાં જીવનમાં, ના જોઈ કે જાણી શકીશ તને તું પૂરો

પથરાશે અંતરમાં જ્યાં અજવાળું, જોઈ ને સમજી શકીશ તને પૂરેપૂરો

કરી રહ્યા છે કૂદાકૂદી જગમાં જેના આધારે, સમજી શકીએ એને પૂરો

કરી કોશિશો જાણવા ઘણું, જાણવાનું છે જીવનમાં જેને, રહ્યો એમાં અધૂરો

સુખશાંતિ કાજે મૂકી દોટ જીવનમાં, જીવનમાં કેટલી એ પામી શક્યો

આધાર વિનાના પકડયા આધાર જીવનમાં, અધવચ્ચે તો એમાં રહી ગયો

રહીશ અંધારામાં ડૂબ્યો ને ડૂબ્યો, જાણી શકીશ ક્યાંથી તને એમાં પૂરો

આવરણો ચડાવ્યાં છે કેટલાં, ખસેડયા વિના જાણી શકીશ ક્યાંથી તને પૂરો

થયાં ના શાંત વમળો દિલ ને મનનાં, સમજી શકીશ ના તને એમાં પૂરો

હટશે ના માયા હૈયેથી ને નજરમાંથી, જોઈ ના શકીશ તને એમાં પૂરો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ajñānanā aṁdhārāmāṁ jīvanamāṁ, nā jōī kē jāṇī śakīśa tanē tuṁ pūrō

patharāśē aṁtaramāṁ jyāṁ ajavāluṁ, jōī nē samajī śakīśa tanē pūrēpūrō

karī rahyā chē kūdākūdī jagamāṁ jēnā ādhārē, samajī śakīē ēnē pūrō

karī kōśiśō jāṇavā ghaṇuṁ, jāṇavānuṁ chē jīvanamāṁ jēnē, rahyō ēmāṁ adhūrō

sukhaśāṁti kājē mūkī dōṭa jīvanamāṁ, jīvanamāṁ kēṭalī ē pāmī śakyō

ādhāra vinānā pakaḍayā ādhāra jīvanamāṁ, adhavaccē tō ēmāṁ rahī gayō

rahīśa aṁdhārāmāṁ ḍūbyō nē ḍūbyō, jāṇī śakīśa kyāṁthī tanē ēmāṁ pūrō

āvaraṇō caḍāvyāṁ chē kēṭalāṁ, khasēḍayā vinā jāṇī śakīśa kyāṁthī tanē pūrō

thayāṁ nā śāṁta vamalō dila nē mananāṁ, samajī śakīśa nā tanē ēmāṁ pūrō

haṭaśē nā māyā haiyēthī nē najaramāṁthī, jōī nā śakīśa tanē ēmāṁ pūrō
Scan Image

Gujarati Bhajan no. 9201 by Satguru Devendra Ghia - Kaka
First...919691979198...Last