Hymn No. 9200
આવ માડી મારી આજ વેગે આવ, મારી દૃષ્ટિની દૃષ્ટિ બનીને આવ
āva māḍī mārī āja vēgē āva, mārī dr̥ṣṭinī dr̥ṣṭi banīnē āva
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18687
આવ માડી મારી આજ વેગે આવ, મારી દૃષ્ટિની દૃષ્ટિ બનીને આવ
આવ માડી મારી આજ વેગે આવ, મારી દૃષ્ટિની દૃષ્ટિ બનીને આવ
આવ આવ તું આજ આવ, મારા દિલની ધડકન બનીને તું આવ
આવ આવ તું આજ માડી વેગે આવ, મારી સમજણની સમજ બનીને આવ
આવ માડી આવ વેગેવેગે આવ, આજ માડી ઉકેલોની ચાવી બનીને આવ
આવ માડી આવ તું ભાવે ઊછળતી આવ, હૈયાની ઊર્મિ બનીને આવ
આવ માડી આવ તું, વ્હાલ છલકાવતી તું, પ્રેમેપ્રેમે, પ્રેમ બનીને આવ
આવ માડી આવ તું, મારી મદહોશી ને મારી મસ્તી બનીને આવ
આવ માડી આવ તું, ઝાંઝર રણકાવતી, શ્વાસોની સરગમ બનીને આવ
આવ માડી આવ તું, વીજળી ચમકાવતી, ચિત્તચોર બનીને આવ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આવ માડી મારી આજ વેગે આવ, મારી દૃષ્ટિની દૃષ્ટિ બનીને આવ
આવ આવ તું આજ આવ, મારા દિલની ધડકન બનીને તું આવ
આવ આવ તું આજ માડી વેગે આવ, મારી સમજણની સમજ બનીને આવ
આવ માડી આવ વેગેવેગે આવ, આજ માડી ઉકેલોની ચાવી બનીને આવ
આવ માડી આવ તું ભાવે ઊછળતી આવ, હૈયાની ઊર્મિ બનીને આવ
આવ માડી આવ તું, વ્હાલ છલકાવતી તું, પ્રેમેપ્રેમે, પ્રેમ બનીને આવ
આવ માડી આવ તું, મારી મદહોશી ને મારી મસ્તી બનીને આવ
આવ માડી આવ તું, ઝાંઝર રણકાવતી, શ્વાસોની સરગમ બનીને આવ
આવ માડી આવ તું, વીજળી ચમકાવતી, ચિત્તચોર બનીને આવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āva māḍī mārī āja vēgē āva, mārī dr̥ṣṭinī dr̥ṣṭi banīnē āva
āva āva tuṁ āja āva, mārā dilanī dhaḍakana banīnē tuṁ āva
āva āva tuṁ āja māḍī vēgē āva, mārī samajaṇanī samaja banīnē āva
āva māḍī āva vēgēvēgē āva, āja māḍī ukēlōnī cāvī banīnē āva
āva māḍī āva tuṁ bhāvē ūchalatī āva, haiyānī ūrmi banīnē āva
āva māḍī āva tuṁ, vhāla chalakāvatī tuṁ, prēmēprēmē, prēma banīnē āva
āva māḍī āva tuṁ, mārī madahōśī nē mārī mastī banīnē āva
āva māḍī āva tuṁ, jhāṁjhara raṇakāvatī, śvāsōnī saragama banīnē āva
āva māḍī āva tuṁ, vījalī camakāvatī, cittacōra banīnē āva
|