Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9198
મુરલીધર, આજ તો એવું કર, કરે ના નજર માયામાં તો ફર ફર
Muralīdhara, āja tō ēvuṁ kara, karē nā najara māyāmāṁ tō phara phara
Hymn No. 9198

મુરલીધર, આજ તો એવું કર, કરે ના નજર માયામાં તો ફર ફર

  No Audio

muralīdhara, āja tō ēvuṁ kara, karē nā najara māyāmāṁ tō phara phara

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18685 મુરલીધર, આજ તો એવું કર, કરે ના નજર માયામાં તો ફર ફર મુરલીધર, આજ તો એવું કર, કરે ના નજર માયામાં તો ફર ફર

દેજે નજર તારી એવી નજર, રહે જો તું દિલમાં નજર તારી ટગર ટગર

કહીએ જીવનમાં તને ઘણુંઘણું, વાત અમારી હવે હૈયે ધર

છે ભર્યોભર્યો પ્રેમ હૈયે, દેજે કરી આજ એને તો અમર

દેજે ભરી ભક્તિ એવી, બનાવીએ જીવનમાં ઈચ્છાને તારી અમારું ઘર

તું કરાવે એ જ કરીએ, દિલમાં ના રાખીએ કોઈ ડર

વગાડ એવી મુરલી, રહે તારું સ્મરણ મટે બધી ફરફર

નજર સામે તું ને તું રહે, હવે એવું તો તું કર

આંખ બંધ કરીએ કે ખુલ્લી રાખીએ, રહે તુજ અમારું દર્પણ

જીવન એવું જીવતાં શીખવાડ કે કરીએ બધું તને સર્મપણ
View Original Increase Font Decrease Font

મુરલીધર, આજ તો એવું કર, કરે ના નજર માયામાં તો ફર ફર

દેજે નજર તારી એવી નજર, રહે જો તું દિલમાં નજર તારી ટગર ટગર

કહીએ જીવનમાં તને ઘણુંઘણું, વાત અમારી હવે હૈયે ધર

છે ભર્યોભર્યો પ્રેમ હૈયે, દેજે કરી આજ એને તો અમર

દેજે ભરી ભક્તિ એવી, બનાવીએ જીવનમાં ઈચ્છાને તારી અમારું ઘર

તું કરાવે એ જ કરીએ, દિલમાં ના રાખીએ કોઈ ડર

વગાડ એવી મુરલી, રહે તારું સ્મરણ મટે બધી ફરફર

નજર સામે તું ને તું રહે, હવે એવું તો તું કર

આંખ બંધ કરીએ કે ખુલ્લી રાખીએ, રહે તુજ અમારું દર્પણ

જીવન એવું જીવતાં શીખવાડ કે કરીએ બધું તને સર્મપણ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

muralīdhara, āja tō ēvuṁ kara, karē nā najara māyāmāṁ tō phara phara

dējē najara tārī ēvī najara, rahē jō tuṁ dilamāṁ najara tārī ṭagara ṭagara

kahīē jīvanamāṁ tanē ghaṇuṁghaṇuṁ, vāta amārī havē haiyē dhara

chē bharyōbharyō prēma haiyē, dējē karī āja ēnē tō amara

dējē bharī bhakti ēvī, banāvīē jīvanamāṁ īcchānē tārī amāruṁ ghara

tuṁ karāvē ē ja karīē, dilamāṁ nā rākhīē kōī ḍara

vagāḍa ēvī muralī, rahē tāruṁ smaraṇa maṭē badhī pharaphara

najara sāmē tuṁ nē tuṁ rahē, havē ēvuṁ tō tuṁ kara

āṁkha baṁdha karīē kē khullī rākhīē, rahē tuja amāruṁ darpaṇa

jīvana ēvuṁ jīvatāṁ śīkhavāḍa kē karīē badhuṁ tanē sarmapaṇa
Scan Image

Gujarati Bhajan no. 9198 by Satguru Devendra Ghia - Kaka
First...919391949195...Last