1986-02-22
1986-02-22
1986-02-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1869
કોણ રળે ને કોઈ ખાય, કોનું ભાગ્ય એ રળી જાય
કોણ રળે ને કોઈ ખાય, કોનું ભાગ્ય એ રળી જાય
એ તો કદી ના સમજાય
અજાણ્યાની જ્યાં મુલાકાત થાય, એ તો આપણા થઈ જાય
એ તો કદી ના સમજાય
સાથે રહેલા કે સાથે વસેલા, ક્યારે અજાણ્યા બની જાય
એ તો કદી ના સમજાય
પાપથી ભરેલા હૈયાનું પણ, ક્યારે પરિવર્તન થાય
એ તો કદી ના સમજાય
પુણ્યશાળીના મનમાં પણ, ક્યારે પાપ ભરાય જાય
એ તો કદી ના સમજાય
મૃત્યુ પાસે પહોંચેલા પણ, ક્યારે મોતથી ઊગરી જાય
એ તો કદી ના સમજાય
શાંત દેખાતા હૈયામાં પણ, ક્યારે ક્રોધ ઊભરાઈ જાય
એ તો કદી ના સમજાય
મનમાં કરેલા નિર્ણયો, ક્યારે એ તો તૂટી જાય
એ તો કદી ના સમજાય
`મા' નો ખેલ છે બહુ અટપટો, ક્યારે શું ને ક્યારે શું થાય
એ તો કદી ના સમજાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કોણ રળે ને કોઈ ખાય, કોનું ભાગ્ય એ રળી જાય
એ તો કદી ના સમજાય
અજાણ્યાની જ્યાં મુલાકાત થાય, એ તો આપણા થઈ જાય
એ તો કદી ના સમજાય
સાથે રહેલા કે સાથે વસેલા, ક્યારે અજાણ્યા બની જાય
એ તો કદી ના સમજાય
પાપથી ભરેલા હૈયાનું પણ, ક્યારે પરિવર્તન થાય
એ તો કદી ના સમજાય
પુણ્યશાળીના મનમાં પણ, ક્યારે પાપ ભરાય જાય
એ તો કદી ના સમજાય
મૃત્યુ પાસે પહોંચેલા પણ, ક્યારે મોતથી ઊગરી જાય
એ તો કદી ના સમજાય
શાંત દેખાતા હૈયામાં પણ, ક્યારે ક્રોધ ઊભરાઈ જાય
એ તો કદી ના સમજાય
મનમાં કરેલા નિર્ણયો, ક્યારે એ તો તૂટી જાય
એ તો કદી ના સમજાય
`મા' નો ખેલ છે બહુ અટપટો, ક્યારે શું ને ક્યારે શું થાય
એ તો કદી ના સમજાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōṇa ralē nē kōī khāya, kōnuṁ bhāgya ē ralī jāya
ē tō kadī nā samajāya
ajāṇyānī jyāṁ mulākāta thāya, ē tō āpaṇā thaī jāya
ē tō kadī nā samajāya
sāthē rahēlā kē sāthē vasēlā, kyārē ajāṇyā banī jāya
ē tō kadī nā samajāya
pāpathī bharēlā haiyānuṁ paṇa, kyārē parivartana thāya
ē tō kadī nā samajāya
puṇyaśālīnā manamāṁ paṇa, kyārē pāpa bharāya jāya
ē tō kadī nā samajāya
mr̥tyu pāsē pahōṁcēlā paṇa, kyārē mōtathī ūgarī jāya
ē tō kadī nā samajāya
śāṁta dēkhātā haiyāmāṁ paṇa, kyārē krōdha ūbharāī jāya
ē tō kadī nā samajāya
manamāṁ karēlā nirṇayō, kyārē ē tō tūṭī jāya
ē tō kadī nā samajāya
`mā' nō khēla chē bahu aṭapaṭō, kyārē śuṁ nē kyārē śuṁ thāya
ē tō kadī nā samajāya
English Explanation |
|
Someone works hard and the other enjoys, someone's destiny he enjoys , that is never understood
When a stranger is met, and he becomes our own, that is never understood
The people staying with us, or inhabited with us, when they become strangers, that is never understood
When the heart is filled with sins, when it will transform, that is never understood
When the righteous person's mind is filled with vices, that is never understood
When the person who has closely encountered death, is suddenly saved from death, that is never understood
When in the peaceful heart, anger erupts, that is never understood
When the decisions made by the mind, are broken, that is never understood
The games of the Divine Mother are strange, nobody knows what happens when, that is never understood.
Here, in this beautiful bhajan the strange ways of a human being are never understood and similarly the strange ways of the Divine Mother are not understood.
|