Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9210
કોણ કોને નડે છે, કોણ કોને રોકે છે
Kōṇa kōnē naḍē chē, kōṇa kōnē rōkē chē
Hymn No. 9210

કોણ કોને નડે છે, કોણ કોને રોકે છે

  No Audio

kōṇa kōnē naḍē chē, kōṇa kōnē rōkē chē

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18697 કોણ કોને નડે છે, કોણ કોને રોકે છે કોણ કોને નડે છે, કોણ કોને રોકે છે

ખુદનો અહં ખુદને નડે છે, ક્રોધ ખુદના રસ્તા રોકે છે

ખુદની આળસ ખુદને નડે છે, જીવનની પ્રગતિને રોકે છે

ગ્રહો નડે કે ના નડે, પૂર્વગ્રહ જીવનમાં સહુને નડે છે

માયા બંધનમાં બાંધે છે, જીવનમાં મુક્તિમાં એ નડે છે

મનની ઉપાધિ તનને નડે છે, દુઃખદર્દ તરફ એ દોડે છે

સુખસંપત્તિ માયા વધારે છે, માયા તો બંધનમાં નાખે છે

ભ્રમિત મન ભ્રમણમાં રાખે છે, રસ્તા ના એમાં મળે છે

સુંદર વિચારો જીવન સુંદર રાખે છે, ખોટા વિચારો જીવનમાં નડે છે

અસ્થિર વિચાર તારા તને નડે છે, પ્રગતિમાં એ બાધા બને છે

તારું ને તારું ભાવિ તને નડે છે, ઉપાધિ જીવનમાં ઊભી કરે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōṇa kōnē naḍē chē, kōṇa kōnē rōkē chē

khudanō ahaṁ khudanē naḍē chē, krōdha khudanā rastā rōkē chē

khudanī ālasa khudanē naḍē chē, jīvananī pragatinē rōkē chē

grahō naḍē kē nā naḍē, pūrvagraha jīvanamāṁ sahunē naḍē chē

māyā baṁdhanamāṁ bāṁdhē chē, jīvanamāṁ muktimāṁ ē naḍē chē

mananī upādhi tananē naḍē chē, duḥkhadarda tarapha ē dōḍē chē

sukhasaṁpatti māyā vadhārē chē, māyā tō baṁdhanamāṁ nākhē chē

bhramita mana bhramaṇamāṁ rākhē chē, rastā nā ēmāṁ malē chē

suṁdara vicārō jīvana suṁdara rākhē chē, khōṭā vicārō jīvanamāṁ naḍē chē

asthira vicāra tārā tanē naḍē chē, pragatimāṁ ē bādhā banē chē

tāruṁ nē tāruṁ bhāvi tanē naḍē chē, upādhi jīvanamāṁ ūbhī karē chē
Scan Image

Gujarati Bhajan no. 9210 by Satguru Devendra Ghia - Kaka
First...920592069207...Last