Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 382 | Date: 23-Feb-1986
ઓ દીનદયાળી પરમકૃપાળી `મા', બિરદ તારું સંભારજે
Ō dīnadayālī paramakr̥pālī `mā', birada tāruṁ saṁbhārajē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 382 | Date: 23-Feb-1986

ઓ દીનદયાળી પરમકૃપાળી `મા', બિરદ તારું સંભારજે

  No Audio

ō dīnadayālī paramakr̥pālī `mā', birada tāruṁ saṁbhārajē

મા, ભગવાન (Almighty Mother, God)

1986-02-23 1986-02-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1871 ઓ દીનદયાળી પરમકૃપાળી `મા', બિરદ તારું સંભારજે ઓ દીનદયાળી પરમકૃપાળી `મા', બિરદ તારું સંભારજે

   બિરદ તારું સંભારજે માડી, બિરદ તારું સંભારજે

ધાના નાખી છે મેં તારા દ્વારે માડી, બિરદ તારું સંભારજે

પાપના ભારા બાંધ્યા ભારી માડી, ભાર એનો તું ઉતારજે

જન્મોજનમ, જગમાં ભટકી, આવ્યો છું હું તારે દ્વારે

દુઃખના શ્વાસે ને દુઃખના દહાડા, માડી એને તું કાપજે

જગમાં આવી સદા હું ભટક્યો, અંતર મારું તું કાપજે

પ્રેમ માટે હૈયું તલસે મારું, તારો પ્રેમ હવે તું પાજે

નથી જગમાં કોઈ સહારો, તારા હાથે માડી પંપાળજે

થાક બહુ લાગ્યો છે જગનો માડી, થાક મારો ઉતારજે

પાપમાં ડૂબ્યો, રસ્તો ન સૂઝ્યો, માડી હવે તું ઉગારજે

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ō dīnadayālī paramakr̥pālī `mā', birada tāruṁ saṁbhārajē

   birada tāruṁ saṁbhārajē māḍī, birada tāruṁ saṁbhārajē

dhānā nākhī chē mēṁ tārā dvārē māḍī, birada tāruṁ saṁbhārajē

   birada tāruṁ saṁbhārajē māḍī, birada tāruṁ saṁbhārajē

pāpanā bhārā bāṁdhyā bhārī māḍī, bhāra ēnō tuṁ utārajē

   birada tāruṁ saṁbhārajē māḍī, birada tāruṁ saṁbhārajē

janmōjanama, jagamāṁ bhaṭakī, āvyō chuṁ huṁ tārē dvārē

   birada tāruṁ saṁbhārajē māḍī, birada tāruṁ saṁbhārajē

duḥkhanā śvāsē nē duḥkhanā dahāḍā, māḍī ēnē tuṁ kāpajē

   birada tāruṁ saṁbhārajē māḍī, birada tāruṁ saṁbhārajē

jagamāṁ āvī sadā huṁ bhaṭakyō, aṁtara māruṁ tuṁ kāpajē

   birada tāruṁ saṁbhārajē māḍī, birada tāruṁ saṁbhārajē

prēma māṭē haiyuṁ talasē māruṁ, tārō prēma havē tuṁ pājē

   birada tāruṁ saṁbhārajē māḍī, birada tāruṁ saṁbhārajē

nathī jagamāṁ kōī sahārō, tārā hāthē māḍī paṁpālajē

   birada tāruṁ saṁbhārajē māḍī, birada tāruṁ saṁbhārajē

thāka bahu lāgyō chē jaganō māḍī, thāka mārō utārajē

   birada tāruṁ saṁbhārajē māḍī, birada tāruṁ saṁbhārajē

pāpamāṁ ḍūbyō, rastō na sūjhyō, māḍī havē tuṁ ugārajē

   birada tāruṁ saṁbhārajē māḍī, birada tāruṁ saṁbhārajē
English Explanation Increase Font Decrease Font

O, the benevolent Creator The Divine Mother, take care of Your reputation,

Take care of Your reputation Mother, take care of Your reputation.

I have taken shelter at Your doorstep Mother, take care of Your reputation,

Take care of Your reputation Mother, take care of Your reputation,

I have burdened myself with many sins Mother, Please reduce its burden,

Take care of Your reputation Mother, take care of Your reputation,

Since ages, I have been wandering around in this world, I have come at Your doorstep,

Take care of Your reputation Mother, take care of Your reputation,

The sad breath and the the sad days, Please reduce them mother,

Take care of Your reputation Mother, take care of Your reputation,

After coming into this world I have always wandered, Please reduce the distance

take care of Your reputation Mother, take care of Your reputation,

My heart has been anxiously waiting for love, now let me be quenched with Your love,

Take care of Your reputation Mother, take care of Your reputation,

I have nobody's support in this world, Pamper me with Your hands,

I have been too tired of this world Mother, please decrease my tiredness,

I have been drowned in sins, I am confused as there is no direction, Mother save me from it ,

Take care of Your reputation Mother, take care of Your reputation.

Here, Kakaji urges The Divine Mother to take away the sorrows of the mortal being and to take him in her shelter.
Scan Image

Gujarati Bhajan no. 382 by Satguru Devendra Ghia - Kaka
First...382383384...Last