Hymn No. 9231
અંતર છે તરસ્યું પ્રેમ કાજે, સાદ એનો તો કોણ સાંભળે
aṁtara chē tarasyuṁ prēma kājē, sāda ēnō tō kōṇa sāṁbhalē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18718
અંતર છે તરસ્યું પ્રેમ કાજે, સાદ એનો તો કોણ સાંભળે
અંતર છે તરસ્યું પ્રેમ કાજે, સાદ એનો તો કોણ સાંભળે
નજરનજર ફેરવે એ તો બધે, ક્યાંયથી સાચો એને પ્રેમ મળે
ઠગાઈઠગાઈ ગયું મૂરઝાઈ, ક્યાંયથી ના સાચો પ્રેમ મળે
ઇચ્છાઓ ને ભાવનાઓના ઉપાડા જીવનભર એ સહન કરે
મન તો આખું જગ ફરે, અંતર તો અંદર ને અંદર સોસવાઈ રહે
ચાહે ખીલવા એ જળ પ્રેમનું, એના કાજે તો એ તરસ્યું રહે
સુખદુઃખ તો છે કિસ્મતની રમત, કિસ્મત પાસાં ફેંકતું રહે
ભોગવવા ટાણે સહુ આઘા ખસે, અંતર અંદર એમાં રડે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અંતર છે તરસ્યું પ્રેમ કાજે, સાદ એનો તો કોણ સાંભળે
નજરનજર ફેરવે એ તો બધે, ક્યાંયથી સાચો એને પ્રેમ મળે
ઠગાઈઠગાઈ ગયું મૂરઝાઈ, ક્યાંયથી ના સાચો પ્રેમ મળે
ઇચ્છાઓ ને ભાવનાઓના ઉપાડા જીવનભર એ સહન કરે
મન તો આખું જગ ફરે, અંતર તો અંદર ને અંદર સોસવાઈ રહે
ચાહે ખીલવા એ જળ પ્રેમનું, એના કાજે તો એ તરસ્યું રહે
સુખદુઃખ તો છે કિસ્મતની રમત, કિસ્મત પાસાં ફેંકતું રહે
ભોગવવા ટાણે સહુ આઘા ખસે, અંતર અંદર એમાં રડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṁtara chē tarasyuṁ prēma kājē, sāda ēnō tō kōṇa sāṁbhalē
najaranajara phēravē ē tō badhē, kyāṁyathī sācō ēnē prēma malē
ṭhagāīṭhagāī gayuṁ mūrajhāī, kyāṁyathī nā sācō prēma malē
icchāō nē bhāvanāōnā upāḍā jīvanabhara ē sahana karē
mana tō ākhuṁ jaga pharē, aṁtara tō aṁdara nē aṁdara sōsavāī rahē
cāhē khīlavā ē jala prēmanuṁ, ēnā kājē tō ē tarasyuṁ rahē
sukhaduḥkha tō chē kismatanī ramata, kismata pāsāṁ phēṁkatuṁ rahē
bhōgavavā ṭāṇē sahu āghā khasē, aṁtara aṁdara ēmāṁ raḍē
|
|