Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9243
નથી આભમાંથી કોઈ ઊતરતું, કર્મો રહ્યાં છે સહુને ધકેલતાં
Nathī ābhamāṁthī kōī ūtaratuṁ, karmō rahyāṁ chē sahunē dhakēlatāṁ
Hymn No. 9243

નથી આભમાંથી કોઈ ઊતરતું, કર્મો રહ્યાં છે સહુને ધકેલતાં

  No Audio

nathī ābhamāṁthī kōī ūtaratuṁ, karmō rahyāṁ chē sahunē dhakēlatāṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18730 નથી આભમાંથી કોઈ ઊતરતું, કર્મો રહ્યાં છે સહુને ધકેલતાં નથી આભમાંથી કોઈ ઊતરતું, કર્મો રહ્યાં છે સહુને ધકેલતાં

સમજ્યા છતાં નાસમજ બન્યા, હોય હૈયું સ્વાર્થથી ભર્યું

શબ્દ રહે બદલતા, વર્તન રહે બદલતાં, કેમ એને પહોંચવું

ઇચ્છાઓના ઉપાડા રહેશે કયામત સુધી ચાલુ, કેમ અટકાવવું

ખોફનાક ખોફ ઊતરે કર્મનો પડશે એમાં શરણું પ્રભુનું લેવું

ભેદ રાખતી નથી ધરતી, પાપી-પુણ્યશાળીને શરણું દેતી

તોય માનવ સમજે ના આ વાતને દિલમાં, ભેદ ઊભા એ કરતું

કર્મોની કથની પોતાની પોતે લખે, ના કોઈ બીજું એને લખતું

અહંકારના નશામાં ના કરવાનું કરે, ક્રૂર કર્મ એ આચરતું

સાચી સમજ માટે નહીં, સુખ-સગવડ માટે એ પ્રભુને ભજતું
View Original Increase Font Decrease Font

નથી આભમાંથી કોઈ ઊતરતું, કર્મો રહ્યાં છે સહુને ધકેલતાં

સમજ્યા છતાં નાસમજ બન્યા, હોય હૈયું સ્વાર્થથી ભર્યું

શબ્દ રહે બદલતા, વર્તન રહે બદલતાં, કેમ એને પહોંચવું

ઇચ્છાઓના ઉપાડા રહેશે કયામત સુધી ચાલુ, કેમ અટકાવવું

ખોફનાક ખોફ ઊતરે કર્મનો પડશે એમાં શરણું પ્રભુનું લેવું

ભેદ રાખતી નથી ધરતી, પાપી-પુણ્યશાળીને શરણું દેતી

તોય માનવ સમજે ના આ વાતને દિલમાં, ભેદ ઊભા એ કરતું

કર્મોની કથની પોતાની પોતે લખે, ના કોઈ બીજું એને લખતું

અહંકારના નશામાં ના કરવાનું કરે, ક્રૂર કર્મ એ આચરતું

સાચી સમજ માટે નહીં, સુખ-સગવડ માટે એ પ્રભુને ભજતું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nathī ābhamāṁthī kōī ūtaratuṁ, karmō rahyāṁ chē sahunē dhakēlatāṁ

samajyā chatāṁ nāsamaja banyā, hōya haiyuṁ svārthathī bharyuṁ

śabda rahē badalatā, vartana rahē badalatāṁ, kēma ēnē pahōṁcavuṁ

icchāōnā upāḍā rahēśē kayāmata sudhī cālu, kēma aṭakāvavuṁ

khōphanāka khōpha ūtarē karmanō paḍaśē ēmāṁ śaraṇuṁ prabhunuṁ lēvuṁ

bhēda rākhatī nathī dharatī, pāpī-puṇyaśālīnē śaraṇuṁ dētī

tōya mānava samajē nā ā vātanē dilamāṁ, bhēda ūbhā ē karatuṁ

karmōnī kathanī pōtānī pōtē lakhē, nā kōī bījuṁ ēnē lakhatuṁ

ahaṁkāranā naśāmāṁ nā karavānuṁ karē, krūra karma ē ācaratuṁ

sācī samaja māṭē nahīṁ, sukha-sagavaḍa māṭē ē prabhunē bhajatuṁ
Scan Image

Gujarati Bhajan no. 9243 by Satguru Devendra Ghia - Kaka
First...923892399240...Last