Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9244
જેના દિલમાં રામ નથી, એનું જીવન એ જીવન નથી
Jēnā dilamāṁ rāma nathī, ēnuṁ jīvana ē jīvana nathī
Hymn No. 9244

જેના દિલમાં રામ નથી, એનું જીવન એ જીવન નથી

  No Audio

jēnā dilamāṁ rāma nathī, ēnuṁ jīvana ē jīvana nathī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18731 જેના દિલમાં રામ નથી, એનું જીવન એ જીવન નથી જેના દિલમાં રામ નથી, એનું જીવન એ જીવન નથી

જેના જીવનના રામ રમી ગયા, જીવન એનું રહેતું નથી

જેના દિલમાં રામ વસ્યા, એના જેવું ઉત્તમ દિલ બીજું નથી

રામ સુધારે જીવન જેનું, કોઈ જીવન એનું બગાડી શકતું નથી

રહેશે રામ જેમાં રાજી, જગમાં એ બન્યા વિના રહેવાનું નથી

જેના ઉપર રામની મહેર ઊતરે, જગ મહેર કર્યાં વિના રહેવાનું નથી

રાખી પાસે દિલથી આશ રામની, પૂરી એ કર્યાં વિના રહેતા નથી

રામ બની સંપત્તિ જેની જીવનમાં, એ ધનવાન વિના બીજું કોઈ નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jēnā dilamāṁ rāma nathī, ēnuṁ jīvana ē jīvana nathī

jēnā jīvananā rāma ramī gayā, jīvana ēnuṁ rahētuṁ nathī

jēnā dilamāṁ rāma vasyā, ēnā jēvuṁ uttama dila bījuṁ nathī

rāma sudhārē jīvana jēnuṁ, kōī jīvana ēnuṁ bagāḍī śakatuṁ nathī

rahēśē rāma jēmāṁ rājī, jagamāṁ ē banyā vinā rahēvānuṁ nathī

jēnā upara rāmanī mahēra ūtarē, jaga mahēra karyāṁ vinā rahēvānuṁ nathī

rākhī pāsē dilathī āśa rāmanī, pūrī ē karyāṁ vinā rahētā nathī

rāma banī saṁpatti jēnī jīvanamāṁ, ē dhanavāna vinā bījuṁ kōī nathī
Scan Image

Gujarati Bhajan no. 9244 by Satguru Devendra Ghia - Kaka
First...924192429243...Last