Hymn No. 9261
રાત દુઃખની પૂરી જેની થઈ નથી, સવાર એની ઊગી નથી
rāta duḥkhanī pūrī jēnī thaī nathī, savāra ēnī ūgī nathī
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18748
રાત દુઃખની પૂરી જેની થઈ નથી, સવાર એની ઊગી નથી
રાત દુઃખની પૂરી જેની થઈ નથી, સવાર એની ઊગી નથી
આભા શંકાની હૈયામાં જેના હટી નથી, ચેન હૈયાનું હર્યા વિના રહેતી નથી
દુઃખની દુનિયા જેની હટી નથી, આંસુની વર્ષા અટકી નથી
નિત્ય પ્રશંસાની વાત સાંભળતા, અહં પ્રગટયા વિના રહેતો નથી
નિત્ય સુખ છે નમ્રતામાં, અહં દુઃખ લાવ્યા વિના રહેતો નથી
હિંમત ને ધૈર્ય વિના ધારી મંઝિલે તો પહોંચાતું નથી
સ્વપરિયચ વિના બીજા પરિચયની જીવનમાં જરૂર નથી
સત્ય જીવનની હકીકત છે, કાયમ છૂપી એ રહી શકતી નથી
પ્રેમ તો છે અધૂરો ખળભળાટ હૈયાનો, એના જેવો મીઠો સાગર નથી
કરો કાર્યો એવાં, રહે અમર કાર્યો, કાયા અમર રહેવાની નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāta duḥkhanī pūrī jēnī thaī nathī, savāra ēnī ūgī nathī
ābhā śaṁkānī haiyāmāṁ jēnā haṭī nathī, cēna haiyānuṁ haryā vinā rahētī nathī
duḥkhanī duniyā jēnī haṭī nathī, āṁsunī varṣā aṭakī nathī
nitya praśaṁsānī vāta sāṁbhalatā, ahaṁ pragaṭayā vinā rahētō nathī
nitya sukha chē namratāmāṁ, ahaṁ duḥkha lāvyā vinā rahētō nathī
hiṁmata nē dhairya vinā dhārī maṁjhilē tō pahōṁcātuṁ nathī
svapariyaca vinā bījā paricayanī jīvanamāṁ jarūra nathī
satya jīvananī hakīkata chē, kāyama chūpī ē rahī śakatī nathī
prēma tō chē adhūrō khalabhalāṭa haiyānō, ēnā jēvō mīṭhō sāgara nathī
karō kāryō ēvāṁ, rahē amara kāryō, kāyā amara rahēvānī nathī
|
|