Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9260
સ્થિર થયું નથી જીવન મારું, ધ્રૂજી રહ્યા છે હાથ મારા
Sthira thayuṁ nathī jīvana māruṁ, dhrūjī rahyā chē hātha mārā
Hymn No. 9260

સ્થિર થયું નથી જીવન મારું, ધ્રૂજી રહ્યા છે હાથ મારા

  No Audio

sthira thayuṁ nathī jīvana māruṁ, dhrūjī rahyā chē hātha mārā

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18747 સ્થિર થયું નથી જીવન મારું, ધ્રૂજી રહ્યા છે હાથ મારા સ્થિર થયું નથી જીવન મારું, ધ્રૂજી રહ્યા છે હાથ મારા,

ચીરવા બેઠો છું ચીર ને ચિરાઈ જાય છે મારું દિલ

માથું પકડી નજર માંડવા બેઠો છું સામે, હાથ મારા સ્થિર થયા નથી

કરું અંદાજ એવા કે લાવું તને નજરમાં, છટકી જાય છે તું,

કહેવું નથી કે હાથ મારા સ્થિર થયા નથી

અરે ઉપાડી રહ્યો છું જીવનમાં, ભાગ્ય મારું મારા હાથમાં,

હાથ મારા સ્થિર થયા નથી કે ભાગ્ય મારું સ્થિર થયું નથી

હાથમાં રમાડી રહ્યો હતો હું મારા મનને, મન કાંઈ નહોતું ફરતું,

વિચાર્યું ત્યારે મેં મુજમાં આ કાંઈ જામનો નશો ચડયો હતો કે હાથ મારા સ્થિર ગર્વ હતો મને મુજ પર ગણું કે ભક્તિનો આધાર છું હું પણ,

આ કેવો રોગ લાગ્યો મને,

કરવા માટે ચાહું સ્થિર ઘણુંઘણું, પણ હાથ મારા સ્થિર રહ્યા નહીં,

શાસ્ત્રોએ કીધું કર્મો છે તારાં, તારા હાથમાં કર્મોને પણ સ્થિર રાખી શક્યો નહીં

ઘણાં સંશોધનો પછી સમજાયું જીવનમાં મને, દાનત રહેશે સ્થિર જીવનમાં તારી, તો રહેશે બધું સ્થિર …
View Original Increase Font Decrease Font

સ્થિર થયું નથી જીવન મારું, ધ્રૂજી રહ્યા છે હાથ મારા,

ચીરવા બેઠો છું ચીર ને ચિરાઈ જાય છે મારું દિલ

માથું પકડી નજર માંડવા બેઠો છું સામે, હાથ મારા સ્થિર થયા નથી

કરું અંદાજ એવા કે લાવું તને નજરમાં, છટકી જાય છે તું,

કહેવું નથી કે હાથ મારા સ્થિર થયા નથી

અરે ઉપાડી રહ્યો છું જીવનમાં, ભાગ્ય મારું મારા હાથમાં,

હાથ મારા સ્થિર થયા નથી કે ભાગ્ય મારું સ્થિર થયું નથી

હાથમાં રમાડી રહ્યો હતો હું મારા મનને, મન કાંઈ નહોતું ફરતું,

વિચાર્યું ત્યારે મેં મુજમાં આ કાંઈ જામનો નશો ચડયો હતો કે હાથ મારા સ્થિર ગર્વ હતો મને મુજ પર ગણું કે ભક્તિનો આધાર છું હું પણ,

આ કેવો રોગ લાગ્યો મને,

કરવા માટે ચાહું સ્થિર ઘણુંઘણું, પણ હાથ મારા સ્થિર રહ્યા નહીં,

શાસ્ત્રોએ કીધું કર્મો છે તારાં, તારા હાથમાં કર્મોને પણ સ્થિર રાખી શક્યો નહીં

ઘણાં સંશોધનો પછી સમજાયું જીવનમાં મને, દાનત રહેશે સ્થિર જીવનમાં તારી, તો રહેશે બધું સ્થિર …

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sthira thayuṁ nathī jīvana māruṁ, dhrūjī rahyā chē hātha mārā,

cīravā bēṭhō chuṁ cīra nē cirāī jāya chē māruṁ dila

māthuṁ pakaḍī najara māṁḍavā bēṭhō chuṁ sāmē, hātha mārā sthira thayā nathī

karuṁ aṁdāja ēvā kē lāvuṁ tanē najaramāṁ, chaṭakī jāya chē tuṁ,

kahēvuṁ nathī kē hātha mārā sthira thayā nathī

arē upāḍī rahyō chuṁ jīvanamāṁ, bhāgya māruṁ mārā hāthamāṁ,

hātha mārā sthira thayā nathī kē bhāgya māruṁ sthira thayuṁ nathī

hāthamāṁ ramāḍī rahyō hatō huṁ mārā mananē, mana kāṁī nahōtuṁ pharatuṁ,

vicāryuṁ tyārē mēṁ mujamāṁ ā kāṁī jāmanō naśō caḍayō hatō kē hātha mārā sthira garva hatō manē muja para gaṇuṁ kē bhaktinō ādhāra chuṁ huṁ paṇa,

ā kēvō rōga lāgyō manē,

karavā māṭē cāhuṁ sthira ghaṇuṁghaṇuṁ, paṇa hātha mārā sthira rahyā nahīṁ,

śāstrōē kīdhuṁ karmō chē tārāṁ, tārā hāthamāṁ karmōnē paṇa sthira rākhī śakyō nahīṁ

ghaṇāṁ saṁśōdhanō pachī samajāyuṁ jīvanamāṁ manē, dānata rahēśē sthira jīvanamāṁ tārī, tō rahēśē badhuṁ sthira …
Scan Image

Gujarati Bhajan no. 9260 by Satguru Devendra Ghia - Kaka
First...925692579258...Last