Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9264
છીએ માયાના જીવ અમે, લાગે માયા દિલથી અમને વ્હાલી
Chīē māyānā jīva amē, lāgē māyā dilathī amanē vhālī
Hymn No. 9264

છીએ માયાના જીવ અમે, લાગે માયા દિલથી અમને વ્હાલી

  No Audio

chīē māyānā jīva amē, lāgē māyā dilathī amanē vhālī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18751 છીએ માયાના જીવ અમે, લાગે માયા દિલથી અમને વ્હાલી છીએ માયાના જીવ અમે, લાગે માયા દિલથી અમને વ્હાલી

ત્યજી શકતા નથી અમે દિલથી વળગેલી, અમારી દુનિયાદારી

નથી જોયા પ્રભુને, નથી પાસે કોઈ વિશેષ જાણકારી

સકળ સૃષ્ટિના સર્જક જાગે છે, કદી રાખે છે શું અમારા ઉપર નજર તમારી

છે દિલ ચોંકાવનારી તમારી રીતો, કહીએ એને અમારાં કર્મોની ક્યારી

તૂટતા મિનારાને રાખવા સ્થિર, તારા વિના નથી કોઈ અધિકારી

અમારી દિલની દુનિયા તમે સ્વીકારો ના સ્વીકારો, સત્તા તમારી છે અમે સ્વીકારી

દુઃખદર્દની દુનિયા કરી જ્યાં એક ઊભી, શાને ચાહીએ હવે સાંત્વનાની તમારી

હકીકત છે જીવનની અમારી આવી, ચલાવવી કેમ વિશ્વાસ સંસારની નાવડી

અદબ વાળીને હવે ના બેસજો તમે, છે અદીઠ તમને તો વિનંતી અમારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chīē māyānā jīva amē, lāgē māyā dilathī amanē vhālī

tyajī śakatā nathī amē dilathī valagēlī, amārī duniyādārī

nathī jōyā prabhunē, nathī pāsē kōī viśēṣa jāṇakārī

sakala sr̥ṣṭinā sarjaka jāgē chē, kadī rākhē chē śuṁ amārā upara najara tamārī

chē dila cōṁkāvanārī tamārī rītō, kahīē ēnē amārāṁ karmōnī kyārī

tūṭatā minārānē rākhavā sthira, tārā vinā nathī kōī adhikārī

amārī dilanī duniyā tamē svīkārō nā svīkārō, sattā tamārī chē amē svīkārī

duḥkhadardanī duniyā karī jyāṁ ēka ūbhī, śānē cāhīē havē sāṁtvanānī tamārī

hakīkata chē jīvananī amārī āvī, calāvavī kēma viśvāsa saṁsāranī nāvaḍī

adaba vālīnē havē nā bēsajō tamē, chē adīṭha tamanē tō vinaṁtī amārī
Scan Image

Gujarati Bhajan no. 9264 by Satguru Devendra Ghia - Kaka
First...925992609261...Last