Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9282
વસાવ્યા પ્રેમથી પ્રભુને જ્યાં હૈયે, ત્યાં છે બીજાનું શું કામ
Vasāvyā prēmathī prabhunē jyāṁ haiyē, tyāṁ chē bījānuṁ śuṁ kāma
Hymn No. 9282

વસાવ્યા પ્રેમથી પ્રભુને જ્યાં હૈયે, ત્યાં છે બીજાનું શું કામ

  No Audio

vasāvyā prēmathī prabhunē jyāṁ haiyē, tyāṁ chē bījānuṁ śuṁ kāma

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18769 વસાવ્યા પ્રેમથી પ્રભુને જ્યાં હૈયે, ત્યાં છે બીજાનું શું કામ વસાવ્યા પ્રેમથી પ્રભુને જ્યાં હૈયે, ત્યાં છે બીજાનું શું કામ

પ્રગટાવ્યો પ્રભુપ્રેમનો દીપક હૈયે, રૂંવેરૂંવે પ્રકટશે ત્યાં હજાર

જીવનપથ પર રેલાશે પ્રકાશ, એનો દેખાશે જીવનનો સાર

દુઃખની દુનિયા જાશે ડૂબી, વહેશે આનંદની સરિતા અપાર

જનમજનમનું આયખું યુગોમાં, ના બિંદુ પણ એ ગણાય

એવાં અલ્પ આયુષ્યમાં, પ્રભુનામ કરાવશે બેડો પાર

નામેનામ પથરાશે હૈયે, પ્રકાશ મુખ પ્રભુનું એમાં દેખાય

વસાવ્યા છે જ્યાં એને હૈયે, અંધકારમાં ના એને રખાય

લાગશે પ્રભુ પોતાના જ્યાં, પ્રભુ સાથે પ્રેમનો સંબંધ બંધાય

દુઃખદર્દના પડશે હાથ હેઠા, આનંદ ને સુખ એનાં દાસ ગણાય
View Original Increase Font Decrease Font

વસાવ્યા પ્રેમથી પ્રભુને જ્યાં હૈયે, ત્યાં છે બીજાનું શું કામ

પ્રગટાવ્યો પ્રભુપ્રેમનો દીપક હૈયે, રૂંવેરૂંવે પ્રકટશે ત્યાં હજાર

જીવનપથ પર રેલાશે પ્રકાશ, એનો દેખાશે જીવનનો સાર

દુઃખની દુનિયા જાશે ડૂબી, વહેશે આનંદની સરિતા અપાર

જનમજનમનું આયખું યુગોમાં, ના બિંદુ પણ એ ગણાય

એવાં અલ્પ આયુષ્યમાં, પ્રભુનામ કરાવશે બેડો પાર

નામેનામ પથરાશે હૈયે, પ્રકાશ મુખ પ્રભુનું એમાં દેખાય

વસાવ્યા છે જ્યાં એને હૈયે, અંધકારમાં ના એને રખાય

લાગશે પ્રભુ પોતાના જ્યાં, પ્રભુ સાથે પ્રેમનો સંબંધ બંધાય

દુઃખદર્દના પડશે હાથ હેઠા, આનંદ ને સુખ એનાં દાસ ગણાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vasāvyā prēmathī prabhunē jyāṁ haiyē, tyāṁ chē bījānuṁ śuṁ kāma

pragaṭāvyō prabhuprēmanō dīpaka haiyē, rūṁvērūṁvē prakaṭaśē tyāṁ hajāra

jīvanapatha para rēlāśē prakāśa, ēnō dēkhāśē jīvananō sāra

duḥkhanī duniyā jāśē ḍūbī, vahēśē ānaṁdanī saritā apāra

janamajanamanuṁ āyakhuṁ yugōmāṁ, nā biṁdu paṇa ē gaṇāya

ēvāṁ alpa āyuṣyamāṁ, prabhunāma karāvaśē bēḍō pāra

nāmēnāma patharāśē haiyē, prakāśa mukha prabhunuṁ ēmāṁ dēkhāya

vasāvyā chē jyāṁ ēnē haiyē, aṁdhakāramāṁ nā ēnē rakhāya

lāgaśē prabhu pōtānā jyāṁ, prabhu sāthē prēmanō saṁbaṁdha baṁdhāya

duḥkhadardanā paḍaśē hātha hēṭhā, ānaṁda nē sukha ēnāṁ dāsa gaṇāya
Scan Image

Gujarati Bhajan no. 9282 by Satguru Devendra Ghia - Kaka
First...927792789279...Last