Hymn No. 9288
તારે ને મારે મારે ને તારે છે એવી શી રે સગાઈ
tārē nē mārē mārē nē tārē chē ēvī śī rē sagāī
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18775
તારે ને મારે મારે ને તારે છે એવી શી રે સગાઈ
તારે ને મારે મારે ને તારે છે એવી શી રે સગાઈ
જોઈ નથી તને, સમજ્યો નથી તને, તોય અદીઠ પ્રીત બંધાઈ
જોઈ નથી તને, મળ્યો નથી તને, તને દુશ્મન ક્યાંથી ગણાય
ગણ્યા ના તને મારા, ગણે ક્યાંથી તું મને તારા, ભૂલ કોને ગણાય
સુખદુઃખની છાંયડીમાંથી જીવન તો મારું પસાર થાય
સુખમાં ભૂલું તને, બની સ્વાર્થી, દુઃખમાં યાદ કેમ કરાય
લાગી જો માયા તારી મને, લગાડું માયા મારી તને, એ યોગ્ય ગણાય
હિસાબ તારો છે, સીધી ચાલ છે, અટપટી ના જલ્દી એ સમજાય
વાત છે આપણી, એક જાણે તું એક જાણું હું, ના કોઈને કહેવાય
કોણ કોની પાસે આવે, ના એની તો કાંઈ હોડ બોલાય
https://www.youtube.com/watch?v=2q5aL5KqOtw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તારે ને મારે મારે ને તારે છે એવી શી રે સગાઈ
જોઈ નથી તને, સમજ્યો નથી તને, તોય અદીઠ પ્રીત બંધાઈ
જોઈ નથી તને, મળ્યો નથી તને, તને દુશ્મન ક્યાંથી ગણાય
ગણ્યા ના તને મારા, ગણે ક્યાંથી તું મને તારા, ભૂલ કોને ગણાય
સુખદુઃખની છાંયડીમાંથી જીવન તો મારું પસાર થાય
સુખમાં ભૂલું તને, બની સ્વાર્થી, દુઃખમાં યાદ કેમ કરાય
લાગી જો માયા તારી મને, લગાડું માયા મારી તને, એ યોગ્ય ગણાય
હિસાબ તારો છે, સીધી ચાલ છે, અટપટી ના જલ્દી એ સમજાય
વાત છે આપણી, એક જાણે તું એક જાણું હું, ના કોઈને કહેવાય
કોણ કોની પાસે આવે, ના એની તો કાંઈ હોડ બોલાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārē nē mārē mārē nē tārē chē ēvī śī rē sagāī
jōī nathī tanē, samajyō nathī tanē, tōya adīṭha prīta baṁdhāī
jōī nathī tanē, malyō nathī tanē, tanē duśmana kyāṁthī gaṇāya
gaṇyā nā tanē mārā, gaṇē kyāṁthī tuṁ manē tārā, bhūla kōnē gaṇāya
sukhaduḥkhanī chāṁyaḍīmāṁthī jīvana tō māruṁ pasāra thāya
sukhamāṁ bhūluṁ tanē, banī svārthī, duḥkhamāṁ yāda kēma karāya
lāgī jō māyā tārī manē, lagāḍuṁ māyā mārī tanē, ē yōgya gaṇāya
hisāba tārō chē, sīdhī cāla chē, aṭapaṭī nā jaldī ē samajāya
vāta chē āpaṇī, ēka jāṇē tuṁ ēka jāṇuṁ huṁ, nā kōīnē kahēvāya
kōṇa kōnī pāsē āvē, nā ēnī tō kāṁī hōḍa bōlāya
|