Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4688 | Date: 07-May-1993
છે એક તું ને તું રે પ્રભુ, છે બધે પ્રભુ તો તું ને તું
Chē ēka tuṁ nē tuṁ rē prabhu, chē badhē prabhu tō tuṁ nē tuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4688 | Date: 07-May-1993

છે એક તું ને તું રે પ્રભુ, છે બધે પ્રભુ તો તું ને તું

  No Audio

chē ēka tuṁ nē tuṁ rē prabhu, chē badhē prabhu tō tuṁ nē tuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-05-07 1993-05-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=188 છે એક તું ને તું રે પ્રભુ, છે બધે પ્રભુ તો તું ને તું છે એક તું ને તું રે પ્રભુ, છે બધે પ્રભુ તો તું ને તું

છે વ્યાપક તું તો બધે, રહી શકે તારા વિના બીજું તો શું

હશે કે ના હશે, કોઈ જગમાં, છે વ્યાપેલો બધી શક્તિમાં તો તું

છે વ્યાપ્ત ભલે બધે તો તું, છે તારા નિયમોથી બંધાયેલો તો તું

છે ઇચ્છારહિત ભલે તો તું, છે સર્વ ઇચ્છાઓમાં તો તું

ભલે છે વ્યાપેલો બધે તો તું, ગોતવો તને ક્યાં, નથી સમજાતું

છે ભલે તું તો મારામાં રે પ્રભુ, કેમ તને નથી શોધી શકાતું

છે જો તું પ્રેમમાં, છે પ્રેમ હૈયાંમાં, કેમ વેરનો શિકાર હું બનું છું

છે ગતિશીલ તું તો પ્રભુ, સમજાતું નથી સ્થૂળમાં કેમ છે તું

છે જીવનના મારા બધા સવાલનો રે પ્રભુ, એક જવાબ તો તું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē ēka tuṁ nē tuṁ rē prabhu, chē badhē prabhu tō tuṁ nē tuṁ

chē vyāpaka tuṁ tō badhē, rahī śakē tārā vinā bījuṁ tō śuṁ

haśē kē nā haśē, kōī jagamāṁ, chē vyāpēlō badhī śaktimāṁ tō tuṁ

chē vyāpta bhalē badhē tō tuṁ, chē tārā niyamōthī baṁdhāyēlō tō tuṁ

chē icchārahita bhalē tō tuṁ, chē sarva icchāōmāṁ tō tuṁ

bhalē chē vyāpēlō badhē tō tuṁ, gōtavō tanē kyāṁ, nathī samajātuṁ

chē bhalē tuṁ tō mārāmāṁ rē prabhu, kēma tanē nathī śōdhī śakātuṁ

chē jō tuṁ prēmamāṁ, chē prēma haiyāṁmāṁ, kēma vēranō śikāra huṁ banuṁ chuṁ

chē gatiśīla tuṁ tō prabhu, samajātuṁ nathī sthūlamāṁ kēma chē tuṁ

chē jīvananā mārā badhā savālanō rē prabhu, ēka javāba tō tuṁ
Scan Image

Gujarati Bhajan no. 4688 by Satguru Devendra Ghia - Kaka
First...468446854686...Last