1993-05-08
1993-05-08
1993-05-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=189
હૈયું મારું તો સૂનું સૂનું છે, હૈયું મારું સૂનું સૂનું છે

ના ઉમંગ ભર્યો છે, ના ઉત્સાહના ઉમળકા ઊઠે છે
ના ચિત્ત તો ક્યાંય ચોંટે છે, ના ચિંતા એ તો છોડે છે
ના પ્રેમની ધારા વહે છે, ચિંતામાં એ તો, ડૂબ્યું રહે છે
ચિંતાનો તો ભાર ભર્યો છે, અંધકારમાં તો એ ડૂબ્યું છે
છે એ તો ભલે મારી પાસે, મારા થી એ તો દૂરને દૂર રહે છે
હૈયું મારું લક્ષ્ય બન્યું છે, આનંદ એ તો ભૂલી ગયું છે
પ્રભુ માટે એ તરફડી ઊઠયું છે, પ્રભુ માટે એ ઝૂરી રહ્યું છે
સુખ બધું એ ભૂલી ગયું છે, પ્રભુ સુખ એ ઝંખી રહ્યું છે
પ્રભુ વિના ના અસ્તિત્વ એનું છે, પ્રભુ વિના એ સૂનું સૂનું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyuṁ māruṁ tō sūnuṁ sūnuṁ chē, haiyuṁ māruṁ sūnuṁ sūnuṁ chē
nā umaṁga bharyō chē, nā utsāhanā umalakā ūṭhē chē
nā citta tō kyāṁya cōṁṭē chē, nā ciṁtā ē tō chōḍē chē
nā prēmanī dhārā vahē chē, ciṁtāmāṁ ē tō, ḍūbyuṁ rahē chē
ciṁtānō tō bhāra bharyō chē, aṁdhakāramāṁ tō ē ḍūbyuṁ chē
chē ē tō bhalē mārī pāsē, mārā thī ē tō dūranē dūra rahē chē
haiyuṁ māruṁ lakṣya banyuṁ chē, ānaṁda ē tō bhūlī gayuṁ chē
prabhu māṭē ē taraphaḍī ūṭhayuṁ chē, prabhu māṭē ē jhūrī rahyuṁ chē
sukha badhuṁ ē bhūlī gayuṁ chē, prabhu sukha ē jhaṁkhī rahyuṁ chē
prabhu vinā nā astitva ēnuṁ chē, prabhu vinā ē sūnuṁ sūnuṁ chē
|
|