Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4690 | Date: 08-May-1993
અહંના ઘૂઘવતા સાગરમાં રે, વિવેકના સાદ તો નહીં સંભળાય
Ahaṁnā ghūghavatā sāgaramāṁ rē, vivēkanā sāda tō nahīṁ saṁbhalāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4690 | Date: 08-May-1993

અહંના ઘૂઘવતા સાગરમાં રે, વિવેકના સાદ તો નહીં સંભળાય

  No Audio

ahaṁnā ghūghavatā sāgaramāṁ rē, vivēkanā sāda tō nahīṁ saṁbhalāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-05-08 1993-05-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=190 અહંના ઘૂઘવતા સાગરમાં રે, વિવેકના સાદ તો નહીં સંભળાય અહંના ઘૂઘવતા સાગરમાં રે, વિવેકના સાદ તો નહીં સંભળાય

વેરની ઊછળતી જ્વાળામાં રે, દૃશ્ય સાચા તો નહીં દેખાય

ક્રોધની ભભૂક્તી જ્વાળામાં રે, વહેતી પ્રેમની ધારા નહીં ઝિલાય

દુઃખને દુઃખમાં જીવનમાં જ્યાં ડૂબ્યાં રે, દુઃખ વિના બીજું નહીં દેખાય

માયાને માયા વળગી જ્યાં હૈયે રે, જીવનમાં પ્રભુ દર્શન નહીં પમાય

અહંને અહંમાં જો ડૂબ્યો રહીશ જીવનમાં, અટવાયા વિના નહીં રહેવાય

લાલચને લોભમાં ડૂબ્યાં જ્યાં જીવનમાં, જીવનમાં આગળ નહીં વધાય

જીવનમાં જ્યાં ભેદભાવ ના હટશે, દૃષ્ટિમાં તો પ્રભુ નહીં દેખાય

હૈયું નિર્મળ કર્યા વિના રે, જીવનમાં આનંદસાગરમાં નહીં નહાય

હૈયે પ્રભુને પધરાવ્યા વિના રે, જગતમાં, જીવન સાર્થક નહીં થાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ahaṁnā ghūghavatā sāgaramāṁ rē, vivēkanā sāda tō nahīṁ saṁbhalāya

vēranī ūchalatī jvālāmāṁ rē, dr̥śya sācā tō nahīṁ dēkhāya

krōdhanī bhabhūktī jvālāmāṁ rē, vahētī prēmanī dhārā nahīṁ jhilāya

duḥkhanē duḥkhamāṁ jīvanamāṁ jyāṁ ḍūbyāṁ rē, duḥkha vinā bījuṁ nahīṁ dēkhāya

māyānē māyā valagī jyāṁ haiyē rē, jīvanamāṁ prabhu darśana nahīṁ pamāya

ahaṁnē ahaṁmāṁ jō ḍūbyō rahīśa jīvanamāṁ, aṭavāyā vinā nahīṁ rahēvāya

lālacanē lōbhamāṁ ḍūbyāṁ jyāṁ jīvanamāṁ, jīvanamāṁ āgala nahīṁ vadhāya

jīvanamāṁ jyāṁ bhēdabhāva nā haṭaśē, dr̥ṣṭimāṁ tō prabhu nahīṁ dēkhāya

haiyuṁ nirmala karyā vinā rē, jīvanamāṁ ānaṁdasāgaramāṁ nahīṁ nahāya

haiyē prabhunē padharāvyā vinā rē, jagatamāṁ, jīvana sārthaka nahīṁ thāya
Scan Image

Gujarati Bhajan no. 4690 by Satguru Devendra Ghia - Kaka
First...468746884689...Last