Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4691 | Date: 09-May-1993
જાઉં હું તો ક્યાં, જાઉં હું તો ક્યાં, તારા ચરણ વિના બીજું મારું સ્થાન છે રે ક્યાં
Jāuṁ huṁ tō kyāṁ, jāuṁ huṁ tō kyāṁ, tārā caraṇa vinā bījuṁ māruṁ sthāna chē rē kyāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 4691 | Date: 09-May-1993

જાઉં હું તો ક્યાં, જાઉં હું તો ક્યાં, તારા ચરણ વિના બીજું મારું સ્થાન છે રે ક્યાં

  No Audio

jāuṁ huṁ tō kyāṁ, jāuṁ huṁ tō kyāṁ, tārā caraṇa vinā bījuṁ māruṁ sthāna chē rē kyāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1993-05-09 1993-05-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=191 જાઉં હું તો ક્યાં, જાઉં હું તો ક્યાં, તારા ચરણ વિના બીજું મારું સ્થાન છે રે ક્યાં જાઉં હું તો ક્યાં, જાઉં હું તો ક્યાં, તારા ચરણ વિના બીજું મારું સ્થાન છે રે ક્યાં

નથી મારી પાસે તો કોઈ જાણીતા રસ્તા, તારા માર્ગદર્શન વિના મને મળશે એ તો ક્યાં

તોફાનોને તોફાનોમાં રહ્યો અટવાતો જીવનમાં જ્યાં, મળશે મને એમાં રસ્તા તો ક્યાં

અટવાતોને અટવાતો રહ્યો, જીવનમાં હું તો માયામાં, મળશે મને રસ્તા એમાં તો ક્યાં

જાગ્યા નથી પૂરાં પ્રેમભાવ જ્યાં હૈયાંમાં, દેશે દર્શન મને જીવનમાં, પ્રભુ તો ક્યાં

દુઃખમાં ને દુઃખમાં રડતાં રહ્યા જીવનમાં, પરમસુખનો આનંદ તને મળશે તો ક્યાં

મમત્વને મમત્વમાં ડૂબ્યો રહીશ જો જીવનમાં, પ્રભુદર્શન તને તો થાશે રે ક્યાં

વિકારોને વિકારોના હૈયાંના કાદવમાં મારા, મૂકીશ પ્રભુ ચરણ તારા, એમાં તો ક્યાં

ચિંતાઓને ચિંતાઓના તાંતણામાં રે પ્રભુ, જીવનમાં ચરણ તારા એમાં ગોતવા ક્યાં

માયાના પડળ ચડયા છે નજરોમાં તો જ્યાં, પ્રભુ તારા ચરણ જીવનમાં મળશે રે ક્યાં
View Original Increase Font Decrease Font

જાઉં હું તો ક્યાં, જાઉં હું તો ક્યાં, તારા ચરણ વિના બીજું મારું સ્થાન છે રે ક્યાં

નથી મારી પાસે તો કોઈ જાણીતા રસ્તા, તારા માર્ગદર્શન વિના મને મળશે એ તો ક્યાં

તોફાનોને તોફાનોમાં રહ્યો અટવાતો જીવનમાં જ્યાં, મળશે મને એમાં રસ્તા તો ક્યાં

અટવાતોને અટવાતો રહ્યો, જીવનમાં હું તો માયામાં, મળશે મને રસ્તા એમાં તો ક્યાં

જાગ્યા નથી પૂરાં પ્રેમભાવ જ્યાં હૈયાંમાં, દેશે દર્શન મને જીવનમાં, પ્રભુ તો ક્યાં

દુઃખમાં ને દુઃખમાં રડતાં રહ્યા જીવનમાં, પરમસુખનો આનંદ તને મળશે તો ક્યાં

મમત્વને મમત્વમાં ડૂબ્યો રહીશ જો જીવનમાં, પ્રભુદર્શન તને તો થાશે રે ક્યાં

વિકારોને વિકારોના હૈયાંના કાદવમાં મારા, મૂકીશ પ્રભુ ચરણ તારા, એમાં તો ક્યાં

ચિંતાઓને ચિંતાઓના તાંતણામાં રે પ્રભુ, જીવનમાં ચરણ તારા એમાં ગોતવા ક્યાં

માયાના પડળ ચડયા છે નજરોમાં તો જ્યાં, પ્રભુ તારા ચરણ જીવનમાં મળશે રે ક્યાં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāuṁ huṁ tō kyāṁ, jāuṁ huṁ tō kyāṁ, tārā caraṇa vinā bījuṁ māruṁ sthāna chē rē kyāṁ

nathī mārī pāsē tō kōī jāṇītā rastā, tārā mārgadarśana vinā manē malaśē ē tō kyāṁ

tōphānōnē tōphānōmāṁ rahyō aṭavātō jīvanamāṁ jyāṁ, malaśē manē ēmāṁ rastā tō kyāṁ

aṭavātōnē aṭavātō rahyō, jīvanamāṁ huṁ tō māyāmāṁ, malaśē manē rastā ēmāṁ tō kyāṁ

jāgyā nathī pūrāṁ prēmabhāva jyāṁ haiyāṁmāṁ, dēśē darśana manē jīvanamāṁ, prabhu tō kyāṁ

duḥkhamāṁ nē duḥkhamāṁ raḍatāṁ rahyā jīvanamāṁ, paramasukhanō ānaṁda tanē malaśē tō kyāṁ

mamatvanē mamatvamāṁ ḍūbyō rahīśa jō jīvanamāṁ, prabhudarśana tanē tō thāśē rē kyāṁ

vikārōnē vikārōnā haiyāṁnā kādavamāṁ mārā, mūkīśa prabhu caraṇa tārā, ēmāṁ tō kyāṁ

ciṁtāōnē ciṁtāōnā tāṁtaṇāmāṁ rē prabhu, jīvanamāṁ caraṇa tārā ēmāṁ gōtavā kyāṁ

māyānā paḍala caḍayā chē najarōmāṁ tō jyāṁ, prabhu tārā caraṇa jīvanamāṁ malaśē rē kyāṁ
Scan Image

Gujarati Bhajan no. 4691 by Satguru Devendra Ghia - Kaka
First...468746884689...Last