Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4692 | Date: 09-May-1993
ઝીલવી છે જ્યાં પ્રભુપ્રેમની ધારા રે જીવનમાં, પડશે ઝીલવી એને, પ્રભુના અંગે અંગમાંથી
Jhīlavī chē jyāṁ prabhuprēmanī dhārā rē jīvanamāṁ, paḍaśē jhīlavī ēnē, prabhunā aṁgē aṁgamāṁthī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 4692 | Date: 09-May-1993

ઝીલવી છે જ્યાં પ્રભુપ્રેમની ધારા રે જીવનમાં, પડશે ઝીલવી એને, પ્રભુના અંગે અંગમાંથી

  No Audio

jhīlavī chē jyāṁ prabhuprēmanī dhārā rē jīvanamāṁ, paḍaśē jhīlavī ēnē, prabhunā aṁgē aṁgamāṁthī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1993-05-09 1993-05-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=192 ઝીલવી છે જ્યાં પ્રભુપ્રેમની ધારા રે જીવનમાં, પડશે ઝીલવી એને, પ્રભુના અંગે અંગમાંથી ઝીલવી છે જ્યાં પ્રભુપ્રેમની ધારા રે જીવનમાં, પડશે ઝીલવી એને, પ્રભુના અંગે અંગમાંથી

છે કુદરત તો વિશાળ અંગ પ્રભુનું, પડશે ઝીલવી એને, કુદરતના અણુએ અણુમાંથી

શું હશે અંગ કુદરતના, છે અંગ એ તો પ્રભુના, રાખવા પડશે ના બાકી એને એમાંથી

પડે કે ફરે દૃષ્ટિ જગતમાં તો જ્યાં, જ્યાં ઊઠશે ફોરમ પ્રભુની તો એમાંથી ને એમાંથી

શું, વેર, દયા કે કૃપા જીવનમાં, પડશે ગોતવી ધારા તો, પ્રભુપ્રેમની તો એમાંથી

હોય સગા દોસ્ત કે દુશ્મન, નથી કોઈ જગતમાં પ્રભુપ્રેમની ધારાથી નથી વંચિત એમાંથી

પ્રેમની ધારા રહે છે વહેતી જગમાં તો પ્રભુની, જગતના હર શ્વાસ લેવાય છે તો એમાંથી

મટી જાશે, હટી જાશે, દુઃખ જીવનમાં, ગોતી શકીશ જગ પ્રેમની ધારા તો દુઃખમાંથી

સુખ ને આનંદનો સાગર છલકાશે હૈયે, રહેશે મળતી પ્રેમની ધારા જગમાં બધેથી

પ્રેમ વિના રહેશે ના હસ્તી તો બીજી, મળશે ને વહેશે પ્રેમ તો જ્યાં દૃષ્ટિ દૃષ્ટિમાંથી
View Original Increase Font Decrease Font

ઝીલવી છે જ્યાં પ્રભુપ્રેમની ધારા રે જીવનમાં, પડશે ઝીલવી એને, પ્રભુના અંગે અંગમાંથી

છે કુદરત તો વિશાળ અંગ પ્રભુનું, પડશે ઝીલવી એને, કુદરતના અણુએ અણુમાંથી

શું હશે અંગ કુદરતના, છે અંગ એ તો પ્રભુના, રાખવા પડશે ના બાકી એને એમાંથી

પડે કે ફરે દૃષ્ટિ જગતમાં તો જ્યાં, જ્યાં ઊઠશે ફોરમ પ્રભુની તો એમાંથી ને એમાંથી

શું, વેર, દયા કે કૃપા જીવનમાં, પડશે ગોતવી ધારા તો, પ્રભુપ્રેમની તો એમાંથી

હોય સગા દોસ્ત કે દુશ્મન, નથી કોઈ જગતમાં પ્રભુપ્રેમની ધારાથી નથી વંચિત એમાંથી

પ્રેમની ધારા રહે છે વહેતી જગમાં તો પ્રભુની, જગતના હર શ્વાસ લેવાય છે તો એમાંથી

મટી જાશે, હટી જાશે, દુઃખ જીવનમાં, ગોતી શકીશ જગ પ્રેમની ધારા તો દુઃખમાંથી

સુખ ને આનંદનો સાગર છલકાશે હૈયે, રહેશે મળતી પ્રેમની ધારા જગમાં બધેથી

પ્રેમ વિના રહેશે ના હસ્તી તો બીજી, મળશે ને વહેશે પ્રેમ તો જ્યાં દૃષ્ટિ દૃષ્ટિમાંથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jhīlavī chē jyāṁ prabhuprēmanī dhārā rē jīvanamāṁ, paḍaśē jhīlavī ēnē, prabhunā aṁgē aṁgamāṁthī

chē kudarata tō viśāla aṁga prabhunuṁ, paḍaśē jhīlavī ēnē, kudaratanā aṇuē aṇumāṁthī

śuṁ haśē aṁga kudaratanā, chē aṁga ē tō prabhunā, rākhavā paḍaśē nā bākī ēnē ēmāṁthī

paḍē kē pharē dr̥ṣṭi jagatamāṁ tō jyāṁ, jyāṁ ūṭhaśē phōrama prabhunī tō ēmāṁthī nē ēmāṁthī

śuṁ, vēra, dayā kē kr̥pā jīvanamāṁ, paḍaśē gōtavī dhārā tō, prabhuprēmanī tō ēmāṁthī

hōya sagā dōsta kē duśmana, nathī kōī jagatamāṁ prabhuprēmanī dhārāthī nathī vaṁcita ēmāṁthī

prēmanī dhārā rahē chē vahētī jagamāṁ tō prabhunī, jagatanā hara śvāsa lēvāya chē tō ēmāṁthī

maṭī jāśē, haṭī jāśē, duḥkha jīvanamāṁ, gōtī śakīśa jaga prēmanī dhārā tō duḥkhamāṁthī

sukha nē ānaṁdanō sāgara chalakāśē haiyē, rahēśē malatī prēmanī dhārā jagamāṁ badhēthī

prēma vinā rahēśē nā hastī tō bījī, malaśē nē vahēśē prēma tō jyāṁ dr̥ṣṭi dr̥ṣṭimāṁthī
Scan Image

Gujarati Bhajan no. 4692 by Satguru Devendra Ghia - Kaka
First...469046914692...Last