Hymn No. 9370
તમે તો છો અમારી મંઝિલ ને, તમે ને તમે ત્યાં પહોંચાડનારા છો
tamē tō chō amārī maṁjhila nē, tamē nē tamē tyāṁ pahōṁcāḍanārā chō
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18857
તમે તો છો અમારી મંઝિલ ને, તમે ને તમે ત્યાં પહોંચાડનારા છો
તમે તો છો અમારી મંઝિલ ને, તમે ને તમે ત્યાં પહોંચાડનારા છો
મળશે જ્યાં અમને તમારો સહારો, જરૂર અમે તો પહોંચવાના છીએ
વિચલિત એવાં અમારાં મનને, તમારી સ્થિરતાની તો જરૂર છે
સમજવા તમને જીવનમાં, તમારી ને તમારી સમજણની જરૂર છે
પ્રેમપાત્ર લઈલઈ ફરીએ જગમાં, તમારો પ્રેમ એમાં તમે ભરવાના છો
દૃષ્ટિ ફરે ભલે ગમે ત્યાં, તમે ને તમે દૃષ્ટિમાં સમાવાના છો
હોય ભલે જીવન એક સપનાનું સપનું, સપનામાં તમે સમાવાના છો
તમારી યાદ છે જીવન અમારું, તમારી યાદ વિનાનું જીવન ના જીવન છે
અદ્ભુત સંબંધો છે આપણા, એકબીજાના તો પૂરક રહેવાના છીએ
તમે ને તમે તો છો મંઝિલ અમારી, અમારી મંઝિલે તમે પહોંચાડવાના છો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tamē tō chō amārī maṁjhila nē, tamē nē tamē tyāṁ pahōṁcāḍanārā chō
malaśē jyāṁ amanē tamārō sahārō, jarūra amē tō pahōṁcavānā chīē
vicalita ēvāṁ amārāṁ mananē, tamārī sthiratānī tō jarūra chē
samajavā tamanē jīvanamāṁ, tamārī nē tamārī samajaṇanī jarūra chē
prēmapātra laīlaī pharīē jagamāṁ, tamārō prēma ēmāṁ tamē bharavānā chō
dr̥ṣṭi pharē bhalē gamē tyāṁ, tamē nē tamē dr̥ṣṭimāṁ samāvānā chō
hōya bhalē jīvana ēka sapanānuṁ sapanuṁ, sapanāmāṁ tamē samāvānā chō
tamārī yāda chē jīvana amāruṁ, tamārī yāda vinānuṁ jīvana nā jīvana chē
adbhuta saṁbaṁdhō chē āpaṇā, ēkabījānā tō pūraka rahēvānā chīē
tamē nē tamē tō chō maṁjhila amārī, amārī maṁjhilē tamē pahōṁcāḍavānā chō
|
|