Hymn No. 9371
છે જીવન જેનું સંગીત, સંગીતમાં તો છે પ્રેમ, જીવન એનું સંગીત છે
chē jīvana jēnuṁ saṁgīta, saṁgītamāṁ tō chē prēma, jīvana ēnuṁ saṁgīta chē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18858
છે જીવન જેનું સંગીત, સંગીતમાં તો છે પ્રેમ, જીવન એનું સંગીત છે
છે જીવન જેનું સંગીત, સંગીતમાં તો છે પ્રેમ, જીવન એનું સંગીત છે
દે છે ધડકન તાલ સંગીતના, જેની રગેરગમાં તો સંગીત છે
એની વાતોમાંથી વહે છે સંગીત, જેનું જીવન તો સંગીતમય છે
ઝીલે કુદરતમાંથી સંગીત, સંગીત એની તો ધડકન છે
એના ભાવમાંથી ઝરે સંગીત, એના અંગેઅંગમાંથી સંગીત નર્તન લે છે
ખીલે જીવન સંગીતમાં એના, દૃષ્ટિએ દૃષ્ટિમાંથી સંગીત વહે છે
જીવન તો એનું સંગીતનું ફૂલ છે, શ્વાસેશ્વાસે સંગીતની ફોરમ ઊઠે છે
સંગીત એ જ એનો આનંદ છે, સંગીત એ જ તો એનું જીવન છે
સંગીત તો એનું હૈયું છે જેની રગેરગમાં તો સંગીત વહે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jīvana jēnuṁ saṁgīta, saṁgītamāṁ tō chē prēma, jīvana ēnuṁ saṁgīta chē
dē chē dhaḍakana tāla saṁgītanā, jēnī ragēragamāṁ tō saṁgīta chē
ēnī vātōmāṁthī vahē chē saṁgīta, jēnuṁ jīvana tō saṁgītamaya chē
jhīlē kudaratamāṁthī saṁgīta, saṁgīta ēnī tō dhaḍakana chē
ēnā bhāvamāṁthī jharē saṁgīta, ēnā aṁgēaṁgamāṁthī saṁgīta nartana lē chē
khīlē jīvana saṁgītamāṁ ēnā, dr̥ṣṭiē dr̥ṣṭimāṁthī saṁgīta vahē chē
jīvana tō ēnuṁ saṁgītanuṁ phūla chē, śvāsēśvāsē saṁgītanī phōrama ūṭhē chē
saṁgīta ē ja ēnō ānaṁda chē, saṁgīta ē ja tō ēnuṁ jīvana chē
saṁgīta tō ēnuṁ haiyuṁ chē jēnī ragēragamāṁ tō saṁgīta vahē chē
|
|