Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9413 | Date: 28-Sep-2000
કર વિચાર તું જરા પ્રભુએ જગમાં તો તને જે દીધું એનું તેં શું કર્યું
Kara vicāra tuṁ jarā prabhuē jagamāṁ tō tanē jē dīdhuṁ ēnuṁ tēṁ śuṁ karyuṁ
Hymn No. 9413 | Date: 28-Sep-2000

કર વિચાર તું જરા પ્રભુએ જગમાં તો તને જે દીધું એનું તેં શું કર્યું

  No Audio

kara vicāra tuṁ jarā prabhuē jagamāṁ tō tanē jē dīdhuṁ ēnuṁ tēṁ śuṁ karyuṁ

2000-09-28 2000-09-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18900 કર વિચાર તું જરા પ્રભુએ જગમાં તો તને જે દીધું એનું તેં શું કર્યું કર વિચાર તું જરા પ્રભુએ જગમાં તો તને જે દીધું એનું તેં શું કર્યું

દીધું જગમાં જીવન તને, જગમાં જીવન તેં કેવું વીતાવ્યું

દીધું માનવ તનડું તને, જગમાં તે ઊજળું એને કર્યું

દીધા વિચાર તને ઘણા, જીવન તેં કોનું ઊજાળ્યું

દીધા ભાવો ઘણાઘણા, હૈયા કેટલાનાં ભાવથી ભીંજાવ્યા

રાખ્યું હૈયું પ્રેમથી ભર્યું ભર્યું, કેટલાનું જીવન પ્રેમથી ભર્યું

દીધું તનડું તને, કેટલાં જીવનને સહાયક એ બનતું

નજર દીધી છે જોવા, પ્રભુનું દર્શન એનાથી કર્યું

અંતઃકરણ દીધું છે સહુને, અન્યનાં દુઃખનું પ્રતિબિંબ પડયું

મેળવ્યા વારસા જગમાં પ્રભુના, જીવતર ઊજળું કર્યું
View Original Increase Font Decrease Font

કર વિચાર તું જરા પ્રભુએ જગમાં તો તને જે દીધું એનું તેં શું કર્યું

દીધું જગમાં જીવન તને, જગમાં જીવન તેં કેવું વીતાવ્યું

દીધું માનવ તનડું તને, જગમાં તે ઊજળું એને કર્યું

દીધા વિચાર તને ઘણા, જીવન તેં કોનું ઊજાળ્યું

દીધા ભાવો ઘણાઘણા, હૈયા કેટલાનાં ભાવથી ભીંજાવ્યા

રાખ્યું હૈયું પ્રેમથી ભર્યું ભર્યું, કેટલાનું જીવન પ્રેમથી ભર્યું

દીધું તનડું તને, કેટલાં જીવનને સહાયક એ બનતું

નજર દીધી છે જોવા, પ્રભુનું દર્શન એનાથી કર્યું

અંતઃકરણ દીધું છે સહુને, અન્યનાં દુઃખનું પ્રતિબિંબ પડયું

મેળવ્યા વારસા જગમાં પ્રભુના, જીવતર ઊજળું કર્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kara vicāra tuṁ jarā prabhuē jagamāṁ tō tanē jē dīdhuṁ ēnuṁ tēṁ śuṁ karyuṁ

dīdhuṁ jagamāṁ jīvana tanē, jagamāṁ jīvana tēṁ kēvuṁ vītāvyuṁ

dīdhuṁ mānava tanaḍuṁ tanē, jagamāṁ tē ūjaluṁ ēnē karyuṁ

dīdhā vicāra tanē ghaṇā, jīvana tēṁ kōnuṁ ūjālyuṁ

dīdhā bhāvō ghaṇāghaṇā, haiyā kēṭalānāṁ bhāvathī bhīṁjāvyā

rākhyuṁ haiyuṁ prēmathī bharyuṁ bharyuṁ, kēṭalānuṁ jīvana prēmathī bharyuṁ

dīdhuṁ tanaḍuṁ tanē, kēṭalāṁ jīvananē sahāyaka ē banatuṁ

najara dīdhī chē jōvā, prabhunuṁ darśana ēnāthī karyuṁ

aṁtaḥkaraṇa dīdhuṁ chē sahunē, anyanāṁ duḥkhanuṁ pratibiṁba paḍayuṁ

mēlavyā vārasā jagamāṁ prabhunā, jīvatara ūjaluṁ karyuṁ
Scan Image

Gujarati Bhajan no. 9413 by Satguru Devendra Ghia - Kaka
First...940994109411...Last