Hymn No. 9420 | Date: 01-Oct-2000
મા બનવાના ગુણ નથી જેમાં, બની જાય `મા' જીવનમાં જ્યાં
mā banavānā guṇa nathī jēmāṁ, banī jāya `mā' jīvanamāṁ jyāṁ
2000-10-01
2000-10-01
2000-10-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18907
મા બનવાના ગુણ નથી જેમાં, બની જાય `મા' જીવનમાં જ્યાં
મા બનવાના ગુણ નથી જેમાં, બની જાય `મા' જીવનમાં જ્યાં
થઈ જાય હાલ જીવનમાં તો એના જોવા જેવા
મિત્રતાના ગુણ નથી જેમાં, કરવા બેઠા જીવનમાં મિત્રતા જોવા
ના જાળવી શકે સંબંધો પતિ-પત્નીના, લગ્ન જીવનમાં એ કરી બેઠા
ના માલિક રહેવાના ગુણ છે જેમાં, બની બેઠા માલિક તો એવા
વાતે વાતે જાગે શંકા હૈયામાં જેના, પડે શ્રદ્ધાના તાંતણા ઢીલા
પ્રેમમાં હોય પાંગળા, જીવનની રીતભાતમાં હોય જ્યાં ખોટા
વૃત્તિઓને જીવનમાં લાડ લડાવ્યા, રહ્યા વૃત્તિ પાછળ ખેંચાતા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મા બનવાના ગુણ નથી જેમાં, બની જાય `મા' જીવનમાં જ્યાં
થઈ જાય હાલ જીવનમાં તો એના જોવા જેવા
મિત્રતાના ગુણ નથી જેમાં, કરવા બેઠા જીવનમાં મિત્રતા જોવા
ના જાળવી શકે સંબંધો પતિ-પત્નીના, લગ્ન જીવનમાં એ કરી બેઠા
ના માલિક રહેવાના ગુણ છે જેમાં, બની બેઠા માલિક તો એવા
વાતે વાતે જાગે શંકા હૈયામાં જેના, પડે શ્રદ્ધાના તાંતણા ઢીલા
પ્રેમમાં હોય પાંગળા, જીવનની રીતભાતમાં હોય જ્યાં ખોટા
વૃત્તિઓને જીવનમાં લાડ લડાવ્યા, રહ્યા વૃત્તિ પાછળ ખેંચાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mā banavānā guṇa nathī jēmāṁ, banī jāya `mā' jīvanamāṁ jyāṁ
thaī jāya hāla jīvanamāṁ tō ēnā jōvā jēvā
mitratānā guṇa nathī jēmāṁ, karavā bēṭhā jīvanamāṁ mitratā jōvā
nā jālavī śakē saṁbaṁdhō pati-patnīnā, lagna jīvanamāṁ ē karī bēṭhā
nā mālika rahēvānā guṇa chē jēmāṁ, banī bēṭhā mālika tō ēvā
vātē vātē jāgē śaṁkā haiyāmāṁ jēnā, paḍē śraddhānā tāṁtaṇā ḍhīlā
prēmamāṁ hōya pāṁgalā, jīvananī rītabhātamāṁ hōya jyāṁ khōṭā
vr̥ttiōnē jīvanamāṁ lāḍa laḍāvyā, rahyā vr̥tti pāchala khēṁcātā
|
|