Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9446
મેળવવા જતા જીવનમાં, છે એ તો ના ગુમાવી બેસતો
Mēlavavā jatā jīvanamāṁ, chē ē tō nā gumāvī bēsatō
Hymn No. 9446

મેળવવા જતા જીવનમાં, છે એ તો ના ગુમાવી બેસતો

  No Audio

mēlavavā jatā jīvanamāṁ, chē ē tō nā gumāvī bēsatō

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18933 મેળવવા જતા જીવનમાં, છે એ તો ના ગુમાવી બેસતો મેળવવા જતા જીવનમાં, છે એ તો ના ગુમાવી બેસતો

ફળ મેળવવામાં બની અધીરો, ધીરજ ગુમાવી ના બેસતો

પ્રેમ ને સંગીત બનાવવા જીવનમાં, ખોટા સૂરો છેડી ના બેસતો

જાન બચાવવા મુસીબતોથી, ઉપાધિ નવી વહોરી ના લેતો

પાડવા જીવનમાં સાથિયા, લપેડા ના મારી બેસતો

કરુણામયીની કરુણા પામવા, આચરણ બેહૂદાં ના કરી બેસતો

દંભ આડંબર કરી, ઓળખાણ ખુદની સાચી ના ગુમાવી બેસતો

વિકારોના રંગે રંગાઈને, અંતરની શુદ્વતા ના ગુમાવી બેસતો

ખોટી ઇચ્છાઓ પાછળ દોડી, સાચી સમજણ ગુમાવી ના બેસતો

અજ્ઞાન ને અહંકારમાં રાચી, આખું જીવન ના ગુમાવી બેસતો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mēlavavā jatā jīvanamāṁ, chē ē tō nā gumāvī bēsatō

phala mēlavavāmāṁ banī adhīrō, dhīraja gumāvī nā bēsatō

prēma nē saṁgīta banāvavā jīvanamāṁ, khōṭā sūrō chēḍī nā bēsatō

jāna bacāvavā musībatōthī, upādhi navī vahōrī nā lētō

pāḍavā jīvanamāṁ sāthiyā, lapēḍā nā mārī bēsatō

karuṇāmayīnī karuṇā pāmavā, ācaraṇa bēhūdāṁ nā karī bēsatō

daṁbha āḍaṁbara karī, ōlakhāṇa khudanī sācī nā gumāvī bēsatō

vikārōnā raṁgē raṁgāīnē, aṁtaranī śudvatā nā gumāvī bēsatō

khōṭī icchāō pāchala dōḍī, sācī samajaṇa gumāvī nā bēsatō

ajñāna nē ahaṁkāramāṁ rācī, ākhuṁ jīvana nā gumāvī bēsatō
Scan Image

Gujarati Bhajan no. 9446 by Satguru Devendra Ghia - Kaka
First...944294439444...Last