Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9448
રહી રહીને યાદ આવી જાય, દર્દની દુનિયા ત્યાં ડૂબાડી જાય
Rahī rahīnē yāda āvī jāya, dardanī duniyā tyāṁ ḍūbāḍī jāya
Hymn No. 9448

રહી રહીને યાદ આવી જાય, દર્દની દુનિયા ત્યાં ડૂબાડી જાય

  No Audio

rahī rahīnē yāda āvī jāya, dardanī duniyā tyāṁ ḍūbāḍī jāya

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18935 રહી રહીને યાદ આવી જાય, દર્દની દુનિયા ત્યાં ડૂબાડી જાય રહી રહીને યાદ આવી જાય, દર્દની દુનિયા ત્યાં ડૂબાડી જાય

હતી કર્મની સતામણી, નબળાઈ દિલની ના એ સમજાય

પાડ્યાં પગલાં જ્યાં પ્રેમમાં, યાદોની સફર ત્યાં શરૂ થાય

કડવી મીઠી યાદો જ્યાં શરૂ થાય, રફતાર યાદોની શરૂ થાય

ધકેલે કદી અફસોસની ખીણમાં, મન આકુળવ્યાકુળ બની જાય

ક્યારે આવે ના કહેવાય કામયાબી, ચિત્ત ચોરાઈ જાય, નીંદ રાતની હરાઈ જાય

દે ઘડી બે ઘડીનો જ્યાં એ આરામ, સગું એ બની જાય

છોડે ના જ્યાં પીછો એ જીવનમાં, ચિંતા ઊભી એ કરી જાય
View Original Increase Font Decrease Font

રહી રહીને યાદ આવી જાય, દર્દની દુનિયા ત્યાં ડૂબાડી જાય

હતી કર્મની સતામણી, નબળાઈ દિલની ના એ સમજાય

પાડ્યાં પગલાં જ્યાં પ્રેમમાં, યાદોની સફર ત્યાં શરૂ થાય

કડવી મીઠી યાદો જ્યાં શરૂ થાય, રફતાર યાદોની શરૂ થાય

ધકેલે કદી અફસોસની ખીણમાં, મન આકુળવ્યાકુળ બની જાય

ક્યારે આવે ના કહેવાય કામયાબી, ચિત્ત ચોરાઈ જાય, નીંદ રાતની હરાઈ જાય

દે ઘડી બે ઘડીનો જ્યાં એ આરામ, સગું એ બની જાય

છોડે ના જ્યાં પીછો એ જીવનમાં, ચિંતા ઊભી એ કરી જાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahī rahīnē yāda āvī jāya, dardanī duniyā tyāṁ ḍūbāḍī jāya

hatī karmanī satāmaṇī, nabalāī dilanī nā ē samajāya

pāḍyāṁ pagalāṁ jyāṁ prēmamāṁ, yādōnī saphara tyāṁ śarū thāya

kaḍavī mīṭhī yādō jyāṁ śarū thāya, raphatāra yādōnī śarū thāya

dhakēlē kadī aphasōsanī khīṇamāṁ, mana ākulavyākula banī jāya

kyārē āvē nā kahēvāya kāmayābī, citta cōrāī jāya, nīṁda rātanī harāī jāya

dē ghaḍī bē ghaḍīnō jyāṁ ē ārāma, saguṁ ē banī jāya

chōḍē nā jyāṁ pīchō ē jīvanamāṁ, ciṁtā ūbhī ē karī jāya
Scan Image

Gujarati Bhajan no. 9448 by Satguru Devendra Ghia - Kaka
First...944594469447...Last