Hymn No. 9455
નમુંનમું તારી સર્વવ્યાપક શક્તિને સિદ્ધમાતા, ઓ જગની સર્જનહાર
namuṁnamuṁ tārī sarvavyāpaka śaktinē siddhamātā, ō jaganī sarjanahāra
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18942
નમુંનમું તારી સર્વવ્યાપક શક્તિને સિદ્ધમાતા, ઓ જગની સર્જનહાર
નમુંનમું તારી સર્વવ્યાપક શક્તિને સિદ્ધમાતા, ઓ જગની સર્જનહાર
વ્યાપક બનીને વિસ્તરી તું જગમાં, બનીને સકળ જગની પાલનહાર
છે જગમાં રક્ષણ સહુને તમારું, રહી બનીને સહુની રક્ષણહાર
ચલાવે જગને તું કર્મો થકી, બનીને સકળ કર્મનાં ફળ દેનાર
જગાવે ભક્તિ સહુનાં હૈયામાં, બનીને ને રહીને ભક્તિની પોષનાર
સ્મરણ કરે દિલથી સાચું તારું, તત્કાળ દોડી બને શરણું દેનાર
છે જગમાં સહુ બાળ તો તારાં, સહુને એકસરખી જોનાર ને રાખનાર
વહે દિલમાં તારા તો પ્રેમ સદા, રહે છે સહુને તો પ્રેમ પાનાર
https://www.youtube.com/watch?v=7MJmijDksSE
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નમુંનમું તારી સર્વવ્યાપક શક્તિને સિદ્ધમાતા, ઓ જગની સર્જનહાર
વ્યાપક બનીને વિસ્તરી તું જગમાં, બનીને સકળ જગની પાલનહાર
છે જગમાં રક્ષણ સહુને તમારું, રહી બનીને સહુની રક્ષણહાર
ચલાવે જગને તું કર્મો થકી, બનીને સકળ કર્મનાં ફળ દેનાર
જગાવે ભક્તિ સહુનાં હૈયામાં, બનીને ને રહીને ભક્તિની પોષનાર
સ્મરણ કરે દિલથી સાચું તારું, તત્કાળ દોડી બને શરણું દેનાર
છે જગમાં સહુ બાળ તો તારાં, સહુને એકસરખી જોનાર ને રાખનાર
વહે દિલમાં તારા તો પ્રેમ સદા, રહે છે સહુને તો પ્રેમ પાનાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
namuṁnamuṁ tārī sarvavyāpaka śaktinē siddhamātā, ō jaganī sarjanahāra
vyāpaka banīnē vistarī tuṁ jagamāṁ, banīnē sakala jaganī pālanahāra
chē jagamāṁ rakṣaṇa sahunē tamāruṁ, rahī banīnē sahunī rakṣaṇahāra
calāvē jaganē tuṁ karmō thakī, banīnē sakala karmanāṁ phala dēnāra
jagāvē bhakti sahunāṁ haiyāmāṁ, banīnē nē rahīnē bhaktinī pōṣanāra
smaraṇa karē dilathī sācuṁ tāruṁ, tatkāla dōḍī banē śaraṇuṁ dēnāra
chē jagamāṁ sahu bāla tō tārāṁ, sahunē ēkasarakhī jōnāra nē rākhanāra
vahē dilamāṁ tārā tō prēma sadā, rahē chē sahunē tō prēma pānāra
|
|