Hymn No. 9457
નથી કાંઈ ત્રસ્ત નથી, કાંઈ એવો વ્યસ્ત
nathī kāṁī trasta nathī, kāṁī ēvō vyasta
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18944
નથી કાંઈ ત્રસ્ત નથી, કાંઈ એવો વ્યસ્ત
નથી કાંઈ ત્રસ્ત નથી, કાંઈ એવો વ્યસ્ત
રહેવું છે જીવનમાં પ્રભુનામમાં મસ્ત, મસ્ત, મસ્ત
બજાવવાં છે કર્તવ્ય જીવનનાં તો જીવનમાં
રહેવું કર્તવ્યમાં, બનીને એમાં મસ્ત, મસ્ત, મસ્ત
નજર નજરમાં રમે મૂર્તિ પ્રભુની તો સદા
રહેવું છે નીરખવામાં તો એને, મસ્ત, મસ્ત, મસ્ત
સમાવવી છે બધી ઇચ્છાઓને એક ઇચ્છામાં
પ્રભુદર્શનની ઇચ્છામાં રહેવું છે મસ્ત, મસ્ત, મસ્ત
ધરવું નથી ધ્યાન જીવનમાં તો માયાનું
પ્રભુના ધ્યાનમાં તો બનવું છે મસ્ત, મસ્ત, મસ્ત
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નથી કાંઈ ત્રસ્ત નથી, કાંઈ એવો વ્યસ્ત
રહેવું છે જીવનમાં પ્રભુનામમાં મસ્ત, મસ્ત, મસ્ત
બજાવવાં છે કર્તવ્ય જીવનનાં તો જીવનમાં
રહેવું કર્તવ્યમાં, બનીને એમાં મસ્ત, મસ્ત, મસ્ત
નજર નજરમાં રમે મૂર્તિ પ્રભુની તો સદા
રહેવું છે નીરખવામાં તો એને, મસ્ત, મસ્ત, મસ્ત
સમાવવી છે બધી ઇચ્છાઓને એક ઇચ્છામાં
પ્રભુદર્શનની ઇચ્છામાં રહેવું છે મસ્ત, મસ્ત, મસ્ત
ધરવું નથી ધ્યાન જીવનમાં તો માયાનું
પ્રભુના ધ્યાનમાં તો બનવું છે મસ્ત, મસ્ત, મસ્ત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī kāṁī trasta nathī, kāṁī ēvō vyasta
rahēvuṁ chē jīvanamāṁ prabhunāmamāṁ masta, masta, masta
bajāvavāṁ chē kartavya jīvananāṁ tō jīvanamāṁ
rahēvuṁ kartavyamāṁ, banīnē ēmāṁ masta, masta, masta
najara najaramāṁ ramē mūrti prabhunī tō sadā
rahēvuṁ chē nīrakhavāmāṁ tō ēnē, masta, masta, masta
samāvavī chē badhī icchāōnē ēka icchāmāṁ
prabhudarśananī icchāmāṁ rahēvuṁ chē masta, masta, masta
dharavuṁ nathī dhyāna jīvanamāṁ tō māyānuṁ
prabhunā dhyānamāṁ tō banavuṁ chē masta, masta, masta
|
|