Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9470
કોઈ જાશે આજે, કોઈ જાશે કાલે, કોણ જાશે ક્યારે નથી એ કહી શકવાનું
Kōī jāśē ājē, kōī jāśē kālē, kōṇa jāśē kyārē nathī ē kahī śakavānuṁ
Hymn No. 9470

કોઈ જાશે આજે, કોઈ જાશે કાલે, કોણ જાશે ક્યારે નથી એ કહી શકવાનું

  No Audio

kōī jāśē ājē, kōī jāśē kālē, kōṇa jāśē kyārē nathī ē kahī śakavānuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18957 કોઈ જાશે આજે, કોઈ જાશે કાલે, કોણ જાશે ક્યારે નથી એ કહી શકવાનું કોઈ જાશે આજે, કોઈ જાશે કાલે, કોણ જાશે ક્યારે નથી એ કહી શકવાનું

શ્વાસેશ્વાસે થાશે પૂરાં કર્મનાં લેખાં, થાશે પૂરાં કર્મ ક્યારે નથી એ કહી શકવાનું

પ્રીત બંધાશે ને પ્રીત તૂટશે, પ્રીત ને કોઈ નથી રોકી શકવાનું

રહ્યા સાથે પ્રેમના નાતે કે સગપણના નાતે, નથી એને રોકી શકવાનું

હતા અજાણ્યા, બન્યા જાણીતા, અજાણ્યા પ્રદેશમાં પડશે એકલા જાવાનું

રહી છે આ પરંપરા ચાલુ ને ચાલુ બદલી નથી કોઈ લાવી શકવાનું

દુઃખમાં કે સુખમાં રહ્યા સાથે કે નોખા, દૃષ્ટિ એના પર નાખી નથી શકવાનું

અજાણ્યા મટી જાણીતા થતા, અજાણ્યા પાછા સહુએ બનવું પડવાનું

ક્રમ છે આ જીવનનો ફરક ના પડશે એમાં કાંઈ, ક્રમ આ ચાલુ ને ચાલુ રહેવાનું
View Original Increase Font Decrease Font

કોઈ જાશે આજે, કોઈ જાશે કાલે, કોણ જાશે ક્યારે નથી એ કહી શકવાનું

શ્વાસેશ્વાસે થાશે પૂરાં કર્મનાં લેખાં, થાશે પૂરાં કર્મ ક્યારે નથી એ કહી શકવાનું

પ્રીત બંધાશે ને પ્રીત તૂટશે, પ્રીત ને કોઈ નથી રોકી શકવાનું

રહ્યા સાથે પ્રેમના નાતે કે સગપણના નાતે, નથી એને રોકી શકવાનું

હતા અજાણ્યા, બન્યા જાણીતા, અજાણ્યા પ્રદેશમાં પડશે એકલા જાવાનું

રહી છે આ પરંપરા ચાલુ ને ચાલુ બદલી નથી કોઈ લાવી શકવાનું

દુઃખમાં કે સુખમાં રહ્યા સાથે કે નોખા, દૃષ્ટિ એના પર નાખી નથી શકવાનું

અજાણ્યા મટી જાણીતા થતા, અજાણ્યા પાછા સહુએ બનવું પડવાનું

ક્રમ છે આ જીવનનો ફરક ના પડશે એમાં કાંઈ, ક્રમ આ ચાલુ ને ચાલુ રહેવાનું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōī jāśē ājē, kōī jāśē kālē, kōṇa jāśē kyārē nathī ē kahī śakavānuṁ

śvāsēśvāsē thāśē pūrāṁ karmanāṁ lēkhāṁ, thāśē pūrāṁ karma kyārē nathī ē kahī śakavānuṁ

prīta baṁdhāśē nē prīta tūṭaśē, prīta nē kōī nathī rōkī śakavānuṁ

rahyā sāthē prēmanā nātē kē sagapaṇanā nātē, nathī ēnē rōkī śakavānuṁ

hatā ajāṇyā, banyā jāṇītā, ajāṇyā pradēśamāṁ paḍaśē ēkalā jāvānuṁ

rahī chē ā paraṁparā cālu nē cālu badalī nathī kōī lāvī śakavānuṁ

duḥkhamāṁ kē sukhamāṁ rahyā sāthē kē nōkhā, dr̥ṣṭi ēnā para nākhī nathī śakavānuṁ

ajāṇyā maṭī jāṇītā thatā, ajāṇyā pāchā sahuē banavuṁ paḍavānuṁ

krama chē ā jīvananō pharaka nā paḍaśē ēmāṁ kāṁī, krama ā cālu nē cālu rahēvānuṁ
Scan Image

Gujarati Bhajan no. 9470 by Satguru Devendra Ghia - Kaka
First...946694679468...Last